આઈસ્ક્રીમ ખાઈ રહી હતી મહિલા, અંદર નીકળ્યો મરેલો ઉંદર
ચીનમાં એક મહિલા ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જયારે તેઓ પોતાની મનગમતી આઈસ્ક્રીમ ખાઈ રહી હતી ત્યારે તેમાં મરેલો અને જામી ગયેલો ઉંદર મળી આવ્યો.
જરા વિચાર કરો કે તમે તમારી મનપસંદ વસ્તુ ખાઈ રહ્યા હોવ અને અચાનક તમારા મોઢામાં કંઈક એવી વસ્તુનો સ્વાદ આવી જાય જેની તમે કલ્પના પણ ના કરી હોય, તો તમને કેવું લાગશે. ચીનમાં એક મહિલા સાથે કંઈક આવું જ થયું છે. ચીનમાં એક મહિલા ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જયારે તેઓ પોતાની મનગમતી આઈસ્ક્રીમ ખાઈ રહી હતી ત્યારે તેમાં મરેલો અને જામી ગયેલો ઉંદર મળી આવ્યો. મહિલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જેવું તેને આઈસ્ક્રીમની એક બાઈટ લીધી તેને અંદર મરેલા ઉંદરની પૂછ દેખાઈ.

વીડિયો બનાવી દુકાનદાર પાસે પહોંચી
તેને તરફ આઈસ્ક્રીમનો વીડિયો બનાવ્યો જે સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ ગયો. મહિલાએ જે દુકાનથી આઈસ્ક્રીમ ખરીદ્યું હતું તેને દંડ ભરવો પડ્યો. શાંઘાઇસ્ટ ડોટ કોમ ખબર અનુસાર મહિલાને લાગ્યું કે તેના આઈસ્ક્રીમમાં જે વાળવાળી કાળી વસ્તુ છે તે કોઈ કીડો હશે. પરંતુ થોડા જ સમય માં મહિલાને અંદાઝો આવી ગયો કે તે કોઈ કીડો નથી પરંતુ મરેલા ઉંદરની પૂછ છે. જે સમયે મહિલા આઈસ્ક્રીમ ખાઈ રહી હતી તે સમયે તેનો એક મિત્ર પણ હાજર હતો.

દુકાનદારે ફ્રી આઈસ્ક્રીમની લાલચ આપી
જેવું બંનેને ખબર પડી કે આઈસ્ક્રીમ માં મરેલો ઉંદર છે તેઓ તરત દુકાનદાર પાસે ગયા. દુકાનદારે પહેલા તો ડઝન જેટલા આઈસ્ક્રીમ મફત આપવાની વાત કહી, પરંતુ મહિલા માની નહીં. ત્યારપછી દુકાનદારે મહિલા સામે પૈસાની ઓફર મૂકી. દુકાનદારે 8400 રૂપિયા આપવાની વાત કહી પરંતુ મહિલા આ ઓફર થી સંતુષ્ટ થયી નહીં.
સાઢા 10 હજારનો દંડ
ત્યારપછી દુકાનદારે 21 હજાર રૂપિયા આપવાની વાત કરી પરંતુ મહિલાને તેનાથી પણ સંતોષ થયો નહીં. મહિલાએ દુકાનદાર પાસે 5.2 લાખ રૂપિયાની રકમ દંડ તરીકે માંગી. પરંતુ ટ્વિસ્ટ ત્યારે આવ્યો જયારે સ્થાનીય નિયામક પ્રાધિકરણ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આવા કેસમાં વધુમાં વધુ 10,500 રૂપિયા જ આપી શકાય. ત્યારપછી મહિલાને સાઢા 10 હજાર રૂપિયા થી સંતોષ કરવો પડ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
