Video : તિરંગાથી ઝગમગી ઉઠી બુર્ઝ ખલિફા, જુઓ અદભુત નજારો
ભારત તેનો 77મોં સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આજે ભારતભરમાં વિવિધ જગ્યાઓએ તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ક્રમમાં ભારતથી બહાર દુબઈની બુર્ઝ ખલિફા બિલ્ડિંગ પણ તિરંગાના રંગે રંગાઈ હતી.
ભારતના સ્વતંત્રતા દિવસના અવસરે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાને તિરંગાના રંગોથી રંગી દેવાઈ હતી. બુધવારે સાંજે બુર્જ ખલીફા ટાવરને બે મિનિટ માટે ભારતીય રાષ્ટ્રધ્વજના રંગોથી રોશન કરવામાં આવ્યો હતો.

બુર્જ ખલીફાને તિરંગાની રોશનીથી રોશન કરાતા ત્યાં હાજર ભારતીયોએ સલામી આપી હતી. વીડિયોમાં તમે જોઈ શકાય છે કે તિરંગા કેટલાક શબ્દો પણ લખેલા હતા. આમાં પહેલા જોઈ શકાય છે કે ભારત માતાને 77માં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. આ પછી તેના પર લોંગ લિવ ઈન્ડિયા એન્ડ યુએઈ ફ્રેન્ડશિપ લખેલું હતું.
ત્યારબાદ મહાત્મા ગાંધીની તસવીર દેખાય છે. ત્યારબાદ હર ઘર ત્રિરંગા લખાયુ જોવા મળે છે. અને આગળ ત્યારબાદ જય હિંદ લખેલું જોવા મળે છે. આ અદભુત નજારો ત્યાં હાજર લોકોએ કેમેરામાં કેદ કર્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો છે.
#WATCH | United Arab Emirates: Burj Khalifa illuminated in colours of the Tricolour on #IndependenceDay. pic.twitter.com/WKVWzRrapq
— ANI (@ANI) August 15, 2023
બુર્જ ખલીફાને દુનિયાની સૌથી ઉંચી ઈમારત છે. ઘણીવાર બુર્જ ખલીફાના વિશેષ અવસરો પર રોશની કરાય છે. બુર્જ ખલીફા ઘણીવાર સંયુક્ત આરબ અમીરાત
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
