Video: આ મહિલાએ જીભથી રોકે છે 1 મિનિટમાં 32 ચાલુ પંખા
આ મહિલાએ જીભથી પંખા રોકીને ગિનિજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. માનવામાં ના આવતું હોય તો જુઓ આ વીડિયો.
દુનિયામાં લોકો ગિનિજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પોતાનું નામ આવે તે માટે નીતનવું કંઇક ને કંઇક કરતા રહેતા હોય છે. અને આવું જ કંઇક આ વખતે એક મહિલા પણ કર્યું છે. આ મહિલાએ 1 મિનિટમાં 32 ચાલુ પંખા ને પોતાની જીભથી રોકીને નવો રેકોર્ડ બનાવ્યો છે. જોઇ ઇલ્લાસી નામની આ મહિલાએ આવો રેકોર્ડ બનાવ્યો છે. નવાઇની વાત તો એ છે કે આવા પંખા જો ચાલુ હોય તો આંગળી નાખતા પણ તમારી આંગળી કપાઇ શકે છે. ત્યારે જોઇએ આ વાત તેના જીભથી કરીને બતાવી છે.

જો કે તમને જણાવી દઇએ કે જોઇ એક સ્ટંટવૂમન છે. અને તે નાનપણથી જ આ રીતે નીતનવા કારનામાં કરતી આવી છે. અને આ પહેલા પણ અનેક રેકોર્ડ બનાવી ચૂકી છે. તેણે તેના એક પર્ફોર્મન્સ દરમિયાન એક મિનિટમાં એક સાથે 32 વાર ચાલુ પંખાને પોતાની જીભથી રોકીને બતાવ્યા હતા. આ પહેલા તેણે આ જ રેકોર્ડ 20 વાર પંખા રોકીને બનાવ્યો હતો. અને હવે તેણે પોતાનો આ જ રેકોર્ડ તોડ્યો છે. ત્યારે આ ખતરનાક સ્ટંટનો વીડિયો જુઓ અહીં.
નોંધ- ઘરે આ રીતના સ્ટંટ કરવા બિલકુલ જીવલેણ છે. તો આ વીડિયોમાં જે પણ બતાવ્યું છે તે ઘરે નાના ભૂલંકા કે મોટાએ ખાસ ન કરવું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
