Video : નવપરિણીત કપલે સુહાગરાતનો વીડિયો બનાવીને અપલોડ કરી દીધો, વીડિયો વાયરલ
આ દિવસોમાં લોકો ફેમસ થવાના ચક્કરમાં કોઈપણ હટ વટાવી રહ્યાં છે. એક કપલે તો બ્લોગની લ્હાયમાં સુહાગરાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ચડાવી દીધો.
કેટલાક લોકો રીલ બનાવવા માટે તમામ હદ વટાવે છે પરંતુ આ વર-કન્યા આ બાબતમાં એક ડગલું આગળ વધી ગયા. હવે આ કપલની સુહાગરાતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર કપલને ટ્રોલ કરી રહ્યા છે. વીડિયોમાં એક કપલ જોવા મળી રહ્યું છે, એવું લાગી રહ્યું છે કે બંનેએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. વર કન્યાને પૂછે છે કે આપણા લગ્નની રાત કેવી રહી?
આ સવાલ પર કન્યાએ જવાબ આપ્યો કે, હજુ થઈ જ ક્યાં છે? આના પર વરરાજાએ કહ્યું કે હા, આ અત્યારે ક્યાં થઈ છે. આ પછી બંને બેડ તરફ ગયા અને સજાવટ બતાવવા લાગ્યા.
દુલ્હા અને દુલ્હનના બેડરૂમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો આના માટે બંનેને ટ્રોલ કરી રહ્યા છે.
આ વીડિયો X પર સુનંદા રોય નામની મહિલાએ શેર કર્યો છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, સુહાગરાત વ્લોગ, આ વ્લોગર્સ સંપૂર્ણપણે પાગલ થઈ ગયા છે. ઝાંખી ક્લિપની રાહ જુઓ.
Welcome to suhagraat vlog>>💀🫣😅 pic.twitter.com/QsZKK39PJ5
— dairymilk¶ (@Sanvi6845148) July 4, 2024
આવીડિયોને લઈને ઘણા લોકો કપલને ટ્રોલ કરી રહ્યા છે. વીડિયો શેર કરીને લખ્યું કે, ભાઈ, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? હવે લોકો લગ્નની રાતના વીડિયો પણ શેર કરી રહ્યા છે. આના પર એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે હા, લોકો હવે થોડા રૂપિયામાં પોતાનું અંગત જીવન પણ વેચવા તૈયાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
