Video : લોકો ટ્રેનની રાહ જોતા હતા અને સ્ટેશન પર કપલનો રોમાન્સ ચાલતો રહ્યો, વીડિયો વાયરલ

છેેલ્લા કેટલાક સમયથી જે રીતે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેને જોતા લાગી રહ્યું છે કે કપલ માટે મેટ્રો, રેલ્વે અને સ્ટેશન રોમાન્સ માટેની બેસ્ટ જગ્યા બની ગઈ છે. હવે આનો વધુ એક પુરાવો સામે આવ્યો છે.

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે છોકરાઓ એક કપલનો વીડિયો બનાવી રહ્યા છે. આ કપલ રેલવે પ્લેટફોર્મ પર કિસ કરી રહ્યુ છે.

Video

કિસ કરતી વખતે આ કપલ પોતાની મસ્તીમાં મસ્ત છે અને લોકો વીડિયો બનાવી રહ્યા છે. આ વીડિયો મુંબઈ લોકલ ટ્રેનના પ્લેટફોર્મનો હોવાનું કહેવાય છે, જોકે આ દાવા અંગે કોઈ નક્કર માહિતી નથી.

જણાવી દઈએ કે, આ પહેલા મુંબઈ લોકલ ટ્રેનનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. ઘણા લોકો ટ્રેનના ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા અને આ દરમિયાન એક કપલ રોમાંસમાં વ્યસ્ત હતું. એક યુવતી યુવકના ખોળામાં બેસીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહી છે. યુવક યુવતીને કિસ કરી રહ્યો હતો.

મુંબઈ લોકલ ટ્રેનમાં રોમાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જણાવી દઈએ કે, ભારતમાં દરેક જગ્યાએ રોમાન્સ કરતા કપલ જોવા મળે છે. સાર્વજનિક સ્થળે પ્રેમ વ્યક્ત કરવાની વિવિધ રીતો છે. પરંતુ મુંબઈની લોકલ ટ્રેનમાં કપલે જે કર્યું તે કાયદાકીય અને સામાજિક બંને દૃષ્ટિએ યોગ્ય નથી. આ વીડિયોને શેર કરતી વખતે ટ્વિટર યુઝરે લખ્યું છે કે એક કપલ મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X