આ મહિલા પોતાના વાળને ઠીક રાખીને કરોડો કમાઈ રહી છે, જુલ્ફો ખરીદવા માટે લોકો કરોડોની ઓફર આપે છે
દુનિયામાં ઘણા લોકો પોતાના શોક માટે કંઈ પણ કરતા જોવા મળે છે. કેટલાક લોકોને પોતાની ગમતી વસ્તુ નેચરલી જ મળી જાય છે તો કેટલાક લોકો તેને પામવા માટે મહેનત કરતા હોય છે. આજે આપણે આવી જ એક મહિલા વિશે વાત કરવાના છીએ. આ મહિલા તેના વાળને કારણે લાખો કમાય છે.
ધ સનના એક અહેવાલ અનુસાર, જાસ્મિન લાર્સન 25-26 વર્ષની હતી ત્યારે નોકરી છોડી દીધી અને માત્ર તેના સુંદર વાળ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. બાયોકેમિસ્ટ્રીમાં ડિગ્રી લઈને તે એડિટર તરીકે કામ કરી રહી હતી.

આ દરમિયાન તેને નોકરીમાં કંટાળો આવ્યો તો નોકરી છોડીને વાળ પર ધ્યાન કેન્દ્રિત કરીને ફુલ ટાઈમ ઈન્ફ્લૂએન્સર બનવાનું પસંદ કર્યુ. હાલ જાસ્મિનના ઈન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તે લાર્સ હેરકેર નામની હેર એસેસરીઝ કંપની ચલાવે છે.
હવે લોકો જાસ્મિનના વાળના દિવાના છે. લોકો તેના વાળના એટલા ક્રેઝી છે કે તેના વાળ ખરીદવા માટે પુરુષો કરોડો રૂપિયા આપવા તૈયાર છે. એક વ્યક્તિએ તેના વાળ ખરીદવા માટે £200,000 એટલે કે 2 કરોડથી વધુની ઓફર કરી હતી.
આ સિવાય તેના ફેન્સ તેને તેના વાળના અંગત વીડિયો બનાવવા અને શેર કરવાની વિનંતી કરે છે. માત્ર તેના સુંદર વાળના કારણે તેની પાસે લગ્નની ઢગલો ઓફર આવી રહી છે.
જાસ્મીને વર્ષ 2017 થી પોતાના વાળ નથી કપાવ્યા. જાસ્મિન તેના વાળ માટે સિલિકોન ફ્રી તેલનો ઉપયોગ કરે છે. જાસ્મિનની ફેવરીટ હેરસ્ટાઇલ ઈંગ્લિગ બ્રેડ છે. જે વાળને ડ્રાય થતા અટકાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
