Video: કુદરતનો પ્રકોપ, જોત જોતામાં પાણીમાં સમાઈ ગયો વિશાળકાય પુલ

પ્રકૃતિ ઘણી વાર આપણને એવા સુંદર દૃશ્યો બતાવે છે કે આપણને લાગે છે કે આ દુનિયા અને આ જીવન ખૂબ જ સુંદર છે. પરંતુ જો આ પ્રકૃતિ રિસાઈ જાય તો તે એવું વિશાળ રૂપ લે છે જે બધું જ નાશ કરી દે છે.

પ્રકૃતિ ઘણી વાર આપણને એવા સુંદર દૃશ્યો બતાવે છે કે આપણને લાગે છે કે આ દુનિયા અને આ જીવન ખૂબ જ સુંદર છે. પરંતુ જો આ પ્રકૃતિ રિસાઈ જાય તો તે એવું વિશાળ રૂપ લે છે જે બધું જ નાશ કરી દે છે. ધરતીકંપ, પૂર, વાવાઝોડા અને લેન્ડ સ્લાઇડ જેવી વસ્તુઓ પ્રકૃતિના જીવલેણ પ્રકોપો છે. આવા જ પ્રકોપનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: પત્નીના પ્રેમની પરીક્ષા લેવા કંઈક આવું કર્યું, હાડકાં તૂટ્યા તો ભાન થયું

પ્રકૃતિના વિનાશનો શિકાર થયો ન્યૂઝિલેન્ડનો બ્રિજ

વાયરલ વિડિઓ ન્યૂઝીલેન્ડના વેસ્ટલેન્ડ શહેરનો છે, જેમાં વધુ વરસાદના કારણે એવું પૂર આવ્યું કે ક્ષણ ભરમાં વાઈઓ બ્રિજ વહી ગયો. અહીં ઇમરજન્સી જાહેર કરાઈ છે. સરકારે પરિવહનના તમામ વાહનો બંધ કર્યા છે. નજીકના લોકોએ જાતે જ વિસ્તાર ખાલી કરી દીધા છે. અહીં વરસાદના કારણે વિનાશનો મંજર જીવલેણ છે.

100 વર્ષ પછી આવો વરસાદ થયો

100 વર્ષ પછી આવો વરસાદ થયો

વેસ્ટલેન્ડના આ વરસાદ વિશે ત્યાંના મેયર બ્રુસ સ્મિથે કહ્યું કે લગભગ 100 વર્ષ પછી અમારા શહેરમાં આવો વરસાદ પડ્યો છે. તેને સમગ્ર શહેર પર ખરાબ અસર કરી છે. તેમણે કહ્યું કે મેં ક્યારેય નદીઓમાં આવું ખતરનાક તોફાન જોયું નથી. જણાવી દઈએ કે આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખુબ વાયરલ થયો છે અને લોકો તેના પર જબરદસ્ત પ્રક્રિયા પણ આપી રહ્યા છે.

જમીનથી લઈને આકાશ સુધી માત્ર આગ દેખાઈ

જમીનથી લઈને આકાશ સુધી માત્ર આગ દેખાઈ

ગયા વર્ષે ઇંગ્લેંડના ડર્બીશાયર શહેરમાં, કુદરતનો આ એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. ડર્બીશાયરમાં જમીનથી લઈને આકાશ સુધી માત્ર આગ દેખાઈ હતી. અહીં લાગેલી આગમાં વંટોળ ઉભું થયું જેના કારણે આગ આકાશ સુધી પહોંચી રહી હતી. આ દ્રશ્યો અદ્ભુત હોવાની સાથે ડરાવના હતા. ઘટના સ્થળે પહોંચેલા ફાયર ફાઈટર્સે આ અદ્ભુત કુદરતી ઘટનાને 'ફાયરનેડો' નામ આપ્યું. આ અદ્ભુત કુદરતી ઘટના ગરમ અને ઠંડા હવાના મિશ્રણથી થઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X