550 બાળકોનો પિતા છે આ વ્યક્તિ, વાત એટલી આગળ વધી ગઈ કે કોર્ટને પ્રતિબંધ મુકવો પડ્યો, જાણો શું છે પુરો મામલો?
તમે ફિલ્મોમાં ઘણી વખત લોકોને સ્પર્મ ડોનેટ કરતા જોયા હશે. હવે રિયલ લાઈફમાં પણ લોકો ડોનેટ કરે છે. જો કે એક વ્યક્તિએ રિયલ લાઈફમાં એટલુ સ્પર્મ ડોનેટ કર્યુ કે તે 550 બાળકોનો પિતા બની ગયો છે. વાત એટલે નથી અટકતી, આ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે.
આજે આપણે જે વ્યક્તિની વાત કરવાના છીએ તે નેધરલેન્ડનો સ્પર્મ ડોનર 550 બાળકોનો પિતા છે. 41 વર્ષીય જોનાથન જેકબ મેઈજરે 13 ક્લિનિક્સમાં તેમના સ્પર્મ આપ્યા છે. આમાંથી 11 નેધરલેન્ડના છે.

સ્પર્મ ડોનર જેકબ કેન્યાનો છે અને વ્યવસાયે સંગીતકાર છે. આ આખી ઘટના ત્યારે સામે આવી જ્યારે ડોનરકાઇન્ડ ફાઉન્ડેશન અને તેના એક જૈવિક બાળકની માતાએ 25 પરિવારો વતી આ વ્યક્તિ સામે દાવો માંડ્યો. ડચ ગાઈડલાઈન અનુસાર, સ્પર્મ ડોનર 25 થી વધુ બાળકોનો પિતા ન હોવો જોઈએ અને 12 થી વધુ મહિલાઓને સ્પર્મ ડોનેટ ન કરી શકે.
આખી ઘટનામાં ચૌકાવનારી બાબત એ છે કે, તમામ નિયમો જાણતા હોવા છત્તા પણ જેકબ હજુ પણ સ્પર્મ ડોનેટ કરી રહ્યો છે. કોર્ટ પ્રતિબંધ મુક્યા બાદ પણ તે સ્પર્મ ડોનેટ કરી રહ્યો છે.
અહેવાલો અનુસાર, જેકબનું નામ 11 ક્લિનિક્સમાં નોંધાયેલું છે. આ સાથે તેનું નામ સ્પર્મ બેંક સાથે પણ જોડાયેલું છે. પોતાને એક સક્રિય દાતા તરીકે દર્શાવવા માટે, જેકબ ઘણા ફેસબુક જૂથોમાં પણ જોડાયો.
ખરેખર, બાળકોમાં આકસ્મિક પ્રજનન અને માનસિક સમસ્યાઓ ટાળવા માટે શુક્રાણુ દાનની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, ઘણા બાળકો પણ તેમના ભાઈ-બહેનની શોધમાં પરેશાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, ડોનોરકાઇન્ડ ફાઉન્ડેશને જોનાથન જેકબ મેઇજર સામે કેસ દાખલ કર્યો હતો જેથી તે ભવિષ્યમાં સ્પર્મ ડોનેટ ન કરે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
