કેટલાક દિવસથી સતત ઘરોમાંથી અંડરવેર ગાયબ થઈ રહ્યા હતા, CCTV માં જે દેખાયુ તેને લોકોને હોશ ઉડાવી દીધા
આ દુનિયામાં તમે એકથી એક વિચિત્ર ચોરી વિશે સાંભળ્યુ હશે. પરંતુ આજે અમે તમને એક એવી ચોરી વિશે જણાવના છીએ તેવી ચોરી વિશે તમે ભાગ્યે જ સાંભળ્યુ હશે.
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ એક સોસાયટીમાં સતત અંડરવેર ચોરી થઈ રહ્યા હોવાની ફરિયાદો આવી રહી હતી. અહીં અડધી રાતે લોકોના ઘરમાંથી પુરૂષોના અંડરવેરની ચોરી થઈ રહી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી પરકની કેમ્પર હાઉસિંગ કોલોનીના લોકો અંડરવેરની ચોરીથી ભારે પરેસાન હતા. અહીં મોડી રાત્રે લોકોના ઘરમાંથી પુરુષોના અંડરવેરની ચોરી થઈ રહી હતી. સતત ઘટનાઓ બાદ સ્થાનિકોએ ચોરને પકડવા માટે સીસીટીવી કેમેરા લગાવી દીધા. જો કે આ સીસીટીવીમાં જે કેદ થયુ તેને લોકોને ચૌકાવી દીધા.
આ સીસીટીવી કેમેરામાં ચોરની ચોરીનો પર્દાફાશ થઈ ગયો. સીસીટીવીમાં સામે આવ્યુ કે એક વ્યક્તિ મોડી રાતે ઘરોમાં ઘૂસીને પુરુષોના અંડરવેર ચોરી કરતો હતો. જો કે, સીસીટીવી કેમેરા લગાવ્યા પછી પણ વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. આ વ્યક્તિ ચહેરા પર માસ્ક પહેરીને અન્ડરવેર ચોરી કરવા આવતો હતો.
સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યુ કે, વ્યક્તિ એક ઘરની હદ પાર કરીને અંદર દાખલ થાય છે અને તે સૂકવવા માટે મુકેલા કપડાંને જુએ છે. આ પછી તે વ્યક્તિ તેમાંથી પુરુષોના અંડરવેરની ચોરી કરે છે અને ફરાર થઈ જાય છે.
આ ઘટના સામે આવ્યા બાદ પણ વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. જો કે તેની આ હરકત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આટલું જોખમ લઈને લોકોના ઘરમાં ઘૂસીને માત્ર પુરુષોના જ અંડરવેરની ચોરી કરનાર ચોર વિશે જાણીને લોકો પણ આશ્ચર્યમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
