ગણતરીની મિનિટોમાં મોતની ડેટ અને ટાઈમ ખબર પડી જશે, વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યુ લેટેસ્ટ AI ટુુલ
કહેવાય છે કે કોઈનું પણ મોત ગમે ત્યારે આવી શકે છે. કોઈ મોતની આગાહી કરી શકતું નથી. જો કે વૈજ્ઞાનિકોએ હવે મોતની આગાહી કરતુ એઆઈ ટુલ્સ વિકસાવ્યુ હોવાનો દાવો કર્યો છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જે રીતે ધીરે ધીરે પોતાની પાંખો ફેલાવી રહ્યું છે તે જોઈને લાગે છે કે ભવિષ્યમાં કંઈપણ મુશ્કેલ કે અશક્ય નહીં રહે.

હાલમાં જ ડેનમાર્કની એક કંપનીએ ડેથ પ્રિડિક્ટર બનાવ્યું છે. મૃત્યુની આગાહી કરનાર સિસ્ટમ AI પર બનેલી છે અને તે કોઈપણ વ્યક્તિના મૃત્યુના સમયની સરળતાથી આગાહી કરી શકે છે.
આ AI પ્રિડિક્ટર AI Life2vec નામ આપવામાં આવ્યું છે. તે શિક્ષણ, આરોગ્ય, વ્યવસાય અને આવક જેવી બાબતોની માહિતી લે છે અને પછી તે મુજબ વ્યક્તિના જીવનના સમયગાળાની આગાહી કરે છે.
તે જે માહિતીના આધારે આગાહી કરે છે તે માહિતી એકદમ સચોટ છે તો તેની આગાહીઓ પણ એકદમ સચોટ હશે. જે લોકોએ તેને બનાવ્યું તે પણ કહે છે કે જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે તેણે સંપૂર્ણ ચોકસાઈ સાથે ડેટાનું વિશ્લેષણ કર્યું.
આ બનાવનારા સન લેહમેને કહ્યું કે, તેણે દરેક વ્યક્તિના જીવનમાં બનતી કેટલીક ઘટનાઓનો ક્રમ તૈયાર કર્યો છે. આ પછી જ ક્રમનું વિશ્લેષણ કરવા માટે ChatGPT જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો.
તેમણે કહ્યું કે, માનવજીવન પણ અમુક અંશે ભાષા જેવું છે. જેમ આપણે એક વાક્યને બીજા વાક્યને અનુસરીએ છીએ, તેવી જ રીતે ઘટનાઓ પણ એકબીજાને અનુસરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
