અભ્યાસ માટે ઓનલાઇન વેચી પોતાની વર્જિનિટી
લોકો અભ્યાસ કરવા માટે ઘણું બધું કરે છે. સમર્પણ અને પરિશ્રમના દમ પર તેઓ પોતાના જીવનના કંઈક બનીને બતાવે છે. પરંતુ અભ્યાસ માટે રશિયાની એક છોકરીએ જે કર્યું તે જાણીને તમે હેરાન થઇ જશો. વિદેશમાં અભ્યાસ કરવા માટે છોકરીએ પોતાની વર્જિનિટી ઓનલાઇન વેચી.
20 વર્ષની એરીના વિદેશ જઈને અભ્યાસ કરવા માંગતી હતી. એરીનાનો પરિવાર તેનો અભ્યાસનો ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ ના હતો. પરિવારની હાલત જોઈને એરીનાએ જાતે જ પોતાનો ખર્ચો ઉઠાવવાનું નક્કી કર્યું. અભ્યાસ માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે તેને પોતાની વર્જિનિટી જ ઓનલાઇન વેચી નાખી.

એરીના મેડિકલનો અભ્યાસ કરવા માંગતી હતી. જેનો ખર્ચો ખુબ જ વધારે છે. એટલા માટે તેને પોતાની વર્જિનિટી વેચીને પૈસા કમાવવાનું વિચાર્યું. એરીનાએ એક વેબસાઈટ ઘ્વારા પોતાની વર્જિનિટીની નીલામી ચાલી કરી.
તેની બોલીની શરૂઆત લગભગ 1 કરોડ રૂપિયાથી થયી. એરીનાએ પોતાના પરિવારને તેના વિશે કોઈ જ માહિતી આપી નથી. પરંતુ તે આશા કરે છે કે તેને પસ્તાવો ના થાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
