જેન્ડર પરિવર્તન કરવા બ્રેઈન વોસ કરાતુ હોવાનો ચૌકાવનારો ખુલાસો, જાણો શું છે પુરી ઘટના?
અત્યારસુધી તમે સાંભળ્યુ હશે કે લોકોને ધર્મ પરિવર્તન કરવા માટે બ્રેઈન વોસ કરાય છે પરંતુ હવે વાત અહીંથી આગળ વધી છે અને જેન્ડર પરિવર્તન કરવા બ્રેઈન વોસ કરાતુ હોવાનો ખુલાસો થયો છે. હાલમાં જ એક છોકરીએ તેની સાથે ઘટેલી ઘટના દુનિયા સાથે શેર કરી છે.
અહેવાલો અનુસાર, એસ્ક્રિજ નામની આ યુવતી તેના માતા-પિતા સાથે રહેતી હતી. કોરોના મહામારી દરમિયાન તે ડિપ્રેશનમાં આવી ગઈ અને તેને ટાઈટપાસ માટે ટિકટોક વાપરવાનું શરૂ કર્યુ. આ દરમિયાન તેની સાથે ઘટેલી ઘટનાએ તેની પુરી જિંદગી બદલી દીધી.

ટીકટોક પર અચાનક તેને કેટલાક લોકો પાસેથી સતત સજેશન મળવાના શરૂ થઈ ગયા. સજેશન મોકલનારા લોકો એ લોકો હતા જેમને જેન્ડર પરિવર્તન કરાવ્યુ હતુ. આ લોકોએ આ યુવતીને તેમની જાળમાં ફસાવી દીધી.
આ યુવતીએ જણાવ્યા અનુસાર, કેટલાક લોકોએ ટિકટોક પર તેને જેન્ડર પરિવર્તન સંબંધિત વીડિયો બનાવતા હતા. આ લોકો બધાને કહેતા હતા કે તેમની લાઈફ કંટાળાજનક હતી. તેમને જેન્ડર પરિવર્તન કરાવ્યુ અને હવે ખુશ રહેવા લાગ્યા છે.
આ વાતની એસ્ક્રિજ પર ઉંડી અસર થઈ અને તેને પણ આ વાતમાં વિશ્વાસ આવી ગયો. ત્યાર પછી તે જેન્ડર બદલાવીને છોકરો બની ગઈ. આમ કર્યા બાદ તેને તેની ભુલનો અહેસાસ થયો.
પોતાની કહાની મીડિયા સાથે શેર કરતા એસ્ક્રિજે જણાવ્યુ કે, શરૂઆતમાં તેને ખૂબ જ અજીબ લાગ્યું. લોકોએ કહ્યું કે થોડા દિવસો પછી બધું ઠીક થઈ જશે પરંતુ આવુ કંઈ થયું નહીં. તે પોતાની જાતને છોકરા તરીકે રાખવામાં અસમર્થ રહી અને તેને પોતાને છોકરી તરીકે રાખવી જ પસંદ હતી.
તેને તેનો નવો અવાજ પણ ન ગમ્યો. થોડા સમય પછી તેને સમજાયું કે તે ખરાબ રીતે ફસાઈ ગઈ છે. તે છોકરી જ રહેવા માંગતી હતી પરંતુ તે ટિકટોકથી ફસાઈ ગઈ અને લિંગ પરિવર્તન કરાવી દીધુ.
હવે આ યુવતી પોતાની ભૂલ સુધારીને બીજી સર્જરી કરાવીને ફરીથી છોકરી બનવા જઈ રહી છે. તેના માતા-પિતા પણ આ નિર્ણયથી ખુશ છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. લોકો કહી રહ્યા છે કે ધર્મ પરિવર્તનની જેમ લિંગ પરિવર્તન માટે લોકોનું બ્રેઈનવોશ કરવામાં આવી રહ્યું છે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
