OMG : કાર્ટૂન જેવું દેખાવા ગઇ છોકરી, અને બની ગઇ પિક્સી ફોક્સ
કાર્ટૂન કેરેક્ટર જેવી બનવા માટે અમેરિકાની આ યુવતીએ કરાવી 200 સર્જરી. એટલું જ નહીં છાતીની 6 પાંસળી પણ નીકાળી દીધી. ત્યારે જુઓ આ યુવતીની તસવીરો અહીં
નાનપણમાં તમે પણ કાર્ટૂન જોયા હશે. અને મનેમાં ક્યાંક તેવું વિચાર્યું પણ હશે કે ક્યાંક હું પણ મોગલી બનીને જંગલમાં ખોવાઇ જઉ કે પછી અલાદ્દીનની જેમ જાદુઇ જાજમ પર ઉડું. પણ મોટા થઇને આપણે ક્યારેક જ તેવા વિચારો આવે છે. પણ એક યુવતી કાર્ટૂનના એક કેરેક્ટરને જોઇને તેના જેવી દેખાવાના સપના માટે કરીને મોટી થઇને તેણે આ માટે કરોડો રૂપિયા પણ ખર્ચી નાંખ્યા. અને 200 જેટલી સર્જરી પણ કરાવી તે પછી તેણે કેવી લાગે છે જુઓ અહીં તસવીરો.

200 સર્જરી!
અમેરિકામાં રહેતી પિક્સી ફોક્સે પ્લાસ્ટિક સર્જરી કરવાનો તેવો તો ચસ્કો ચઢ્યો છે કે તે દર થોડા સમયના અંતરે તેના શરીર પર કોઇને કોઇ સર્જરી કરે છે. અને આમ કરીને તે તેના શરીરના કોઇને કોઇ ભાગને બદલી રહી છે. અત્યાર સુધીમાં પિક્સી ફોક્સે 200 જેટલી સર્જરી કરાવી છે. અને આવનારા સમયમાં હજી વધુ સર્જરી કરાવીની ફૂલ ઇચ્છા રાખે છે.

કાર્ટૂન કેરેક્ટર
એટલું જ નહીં પિક્સી દુનિયાની પહેલી તેવી યુવતી છે જેણે પોતાની 6 પાંસળીઓ નીકાળી દીધી છે. આ બધુ તે એટલા માટે કરી રહી છે કારણ કે તેને લિવિંગ કાર્ટૂન બનવું છે. અને તે કાર્ટૂનના એક કેરેક્ટરની જેમ દેખાવા માટે પોતાના શરીર પર એક પછી એક એમ કુલ 200 જેટલી સર્જરીઓ કરાવી રહી છે.

ભારત પણ આવી છે
હાલમાં જ પિક્સીએ એક શોમાં જણાવ્યું હતું કે પોતાના આંખોના રંગને બદલવા માટે તે ભારત પણ આવી છે. કારણ કે યુરોપ અને અન્ય દેશોમાં આંખોના રંગને બદલવા માટે સર્જરી નથી થતી. એટલું જ નહીં પોતાની જો લાઇનની સર્જરી માટે તે સિયોલ પણ ગઇ હતી.

16 ઇંચની કમર
પિક્સીએ પોતાની કમરની સર્જરી કરાવીને તેને બિલકુલ પતળી કરી દીધી છે. હાલ તેની કમર 16 ઇંચની છે. વધુમાં પિક્સીનું કહેવું છે કે તે આ બધુ સુંદર દેખાવા માટે નહીં પણ બ્યૂટી ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માટે કરી રહી છે.

પહેલા પણ હતી સુંદર
આ તસવીર પિક્સીના શરૂઆતના સમયની છે. જ્યારે તેમણે કોઇ પણ સર્જરી નહતી કરાવી. પોતાના દેખાવને બદલાની ચાહ સાથે અત્યાર સુધીમાં 200થી વધુ સર્જરી કરાવેલી પીક્સીને હવે ઓળખવી પણ મુશ્કેલ છે. જો કે તેની આ તસવીરમાં પણ તે સુંદર જ દેખાય છે. જો કે પીક્સી પોતાને એક સાયન્સ પ્રોજેક્ટ ગણાવે છે. અને આ માટે જ તેણે 4 કરોડથી વધુ પૈસા પણ અત્યાર સુધીમાં ખર્ચ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
