Oops! જ્યારે સેલ્ફી લેવા જતા થયું ગયું કંઇક આવું....
આજ કાલ જે જુઓ તે સ્લેફી લેતા રહેતા હોય છે. અને જગ્યાની પણ કોઇ સીમા નથી એરપોર્ટના બાથરૂમમાં પણ લોકો ક્લીક કરવાનું નથી ભૂલતા. જો કે સેલ્ફી લેવામાં કંઇ વાંધો નથી પણ ધણીવાર સેલ્ફી લેવા ચક્કરમાં આજુ બાજુની જે વસ્તુઓ દેખાઇ જતી હોય છે અને પછી જે ફિયાસ્કો થઇ જતો હોય છે તેની કોઇ સીમા નથી.
ત્યારે આજે અમે તમને કેટલાક તેવા સેલ્ફી બતાવાના છીએ. જે જોઇને તમે તમારું હાસ્ય રોકી નહીં શકો. કારણ કે સેલ્ફી પાડવાના ચક્કરમાં બિચારા કોઇની આબુરૂના ધડાકા ઉડી ગયા છે. ત્યારે ભયાનક અને વિચિત્ર સેલ્ફીઓ જોવા તૈયાર થઇ જાવ. અને આ ફોટો જોઇને નેક્ટ ટાઇમ જ્યારે તમે નેક્ટ ટાઇમ ફોટો કે સેલ્ફી પાડો તો જરા આજુ બાજુની વસ્તુઓ જોઇને પાડજો....

સંડાસનું સેલ્ફી
આ સેલ્ફી સૌથી ગંદુ અને ચીતરી ચડે તેવા સેલ્ફીનો ઓસ્કાર જીતવાની ક્ષમતા ધરાવે છે. લ્યા ભાઇ ફોટો પાડો પણ જુઓ તો ખરા!

બાથરૂમમાં સેલ્ફી
બાથરૂમમાં સેલ્ફી લેવાની છોકરીઓને ખાસ આદત હોય છે. પણ જરા જુઓ તો કરા તમારા સેલ્ફીના ચક્કરમાં તમારી પાછળ વાળું તે સમયે બાથરૂમમાં શું કરી રહ્યું છે.

મમ્મીની સ્ટાર
આ ટીનએજરને લાગી રહ્યું છે કે તેના જેવી રૂપ રૂપની અંબાર તો કોઇ છે જ નહીં. પણ જરા પાછળ તેની મમ્મીની ગુસ્સે ભાઇરેલી આંખો અને બાળકની નજર તો જુઓ...હા..હા..હા...

જંગલમાં મંગલ
અહીં બિચારો ટીવીનો એન્કર ન્યૂઝ વાંચી રહ્યો છે અને પાછળ આ ભાઇ કોઇ સુંદર છોકરીના ફોટા જોઇને સપનાની દુનિયામાં છે.

ડ્રેસિંગ રૂમ
હવે તમે છોકરાઓના ડ્રેસિંગ રૂમમાં જીત પછી ફોટા પડાવતા હોવ તો શું થાય આવું જ થાયને અને ફોટો પડવનારને ખબર નથી પણ ફોટો ખેંચનારની તો આંખો છે કે નહીં!

ઝોમ્બી વોકિંગ
આ યંગ અને ક્યૂટ કપલ જ્યાં અહીં એક રોમાન્ટિક પોઝ આપી રહ્યું છે ત્યાં જ પાછળ કોઇક કાકા ચીથરાયેલી હાલતમાં જઇ રહ્યા છે...લા ભાઇ કોઇ પૂછો તો ખરા કાકાને કોણે બાંધ્યા!!

આવું સેલ્ફી
એક બાજુ અહીં બેન સેલ્ફી પાડી રહ્યા છે અને બીજી બાજુ બિચારા બેન ક્યાં જવું, શું કરવું તેવી ખરાબ પરિસ્થિતિમાં સપડાઇ ગયા છે!!!

ગુંગા અને જીંગા
આ બેન ખબર નહીં શું ખાઇ રહ્યા છે પણ પાછળ વાળી છોકરી જરૂરથી પોતાના નાકની સફાઇ અભિયાનમાં લાગેલી છે.

લ્યાં શાંતિથી સંડાસ તો જવા દો!
ભાઇ તમારે જેટલી ચૂંમાચાટી કરીને સેલ્ફી લેવી હોય તેટલી લો પણ પાછળ વાળાને શાંતિને સંડાસ તો કરવા દો! ને દરવાજો બંધ કરીને બધુ કામ કરતા આ લોકો ક્યારે શીખશે!!!

આ બેનની આવી બની!
આ બેન અહીં ટોપલેસ પોઝ આપવાની તૈયારીઓમાં છે અને ત્યાં જ પાછળથી એક બાળક આવી રહ્યું છે. બોલે આવું તો કોઇ કરતું હશે!!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
