OMG: એડલ્ટ ફિલ્મો જુઓ અને મેળવો 2 લાખ રૂપિયાનો પગાર
શું તમને ફિલ્મો જોવાના પૈસા મળ્યા છે? તમારો જવાબ હશે ક્યારેય નહી પરંતુ તમને જાણીને હેરાની થશે કે એક દેશ એવો છે જ્યાં એડલ્ટ ફિલ્મો જોવા લાખો રૂપિયાનો પગાર મળે છે. ભારતમાં જ્યાં એડલ્ટ ફિલ્મો બેન છે ત્યાં ડેન્માર્ક માં એડલ્ટ ફિલ્મો જોવા વાળા ઓ માટે નોકરી જાહેરાત કરવામાં આવી છે.

દુનિયાના સૌથી સુંદર દેશ ડેન્માર્કમાં પોર્ન જોવા વાળાઓ ની શોધ કરવામાં આવી રહી છે. તેને માટે તેમને 9 લાખ રૂપિયા સુધીની સેલેરી આપવાની પણ વાત કરવામાં આવી રહી છે. આ નોકરીની જાહેરાત ડેન્માર્કના એક પબે આપી છે. આ નોકરી માટે ઉમેદવારે ખાલી બેસીને પોર્ન ફિલ્મો જ જોવાની રહશે. જેના બદલામાં તેને દર મહીને 2 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવશે.
આમ કરવા પાછળ પબની દલીલ એવી છે કે આવું કરવાથી તેનો પબ ફેમસ થઇ જશે. આ પબે પોતાના ફેસબુક પેજ પર નોકરીની જાહેરાત આપી છે. આ નોકરીના ઉમેદવારે દર અઠવાડીયે 20 કલાક સુધી પોર્ન જોવાની રહશે. આ નોકરીના ઉમેદવારની ઉમર 18 વર્ષ કરતા પણ વધારે હોવી જોઈએ.












Click it and Unblock the Notifications
