લ્યો હવે શરૂ થયું ઓનલાઇન Naked થેરેપીનું ચલણ
જાતીય સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોને યૌન ક્રિયાઓ વિશે જાણકારી આપવા માટે ડોર-ટૂ-ડોર સર્વિસનું ચલણ તો પહેલાંથી જ હતું, પરંતુ હવે આ ટ્રેંડ ઓનલાઇન એટલે કે ઇંટરનેટ પર પણ શરૂ થઇ ગયો છે. જી હાં ન્યૂયોર્કની 28 વર્ષીય યુવતીએ ફૂલ ટાઇમ જોબના રૂપમાં ઓનલાઇન નેકેડ થેરેપીની સર્વિસ આપવાનું શરૂ કરી દિધું છે. યુવતીનું નામ સારા વ્હાઇટ છે અને તેણે પોતાની વેબસાઇટ ચાર વર્ષ પહેલાં બનાવી હતી. હવે અચાનક સારા સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઇ છે.
સારાએ ઇન્ટરનેટના માધ્યમથી સેક્સ થેરેપીના આ કોર્સને ગત મહિને શરૂ કર્યો છે. ફક્ત થોડા દિવસોમાં સારા 100થી વધુ લોકોને જેમાં સેલેબ્રિટી પણ સામેલ છે, સેક્સ થેરેપી આપી ચૂકી છે. સારા રજિસ્ટર્ડ મનોવૈજ્ઞાનિક નથી, પરંતુ સેક્સુઅલ પ્રોબલમ્સને સોલ્વ કરવાનું સારી પેઠે જાણે છે.
શું કરે છે સારા
સારાને તેમની વેબસાઇટ sarahwhitetherapy.comના માધ્યમથી સંપર્ક કરી શકાય છે. ઓનલાઇન પેમેંટ બાદ સારા 1 કલાકની નેકેડ થેરેપી આપે છે. તેના માટે ગ્રાહક અને સારા પોતાના કોમ્યુટરના વેબકેમની આગળ બેસી જાય છે અને સારા ગ્રાહકને ધીરે-ધીરે નિર્વસ્ત્ર થઇને શિખવાડે છે કે કેવી રીતે યૌન સંબંધ બાંધવામાં આવે, કેવી રીતે લાંબા સમય સુધી યૌન ક્રિયા કરી શકાય, કેવી રીતે યૌન ક્રિયાઓની મજા માણી શકાય છે, વગેરે...

રિલેશનશિપ સમસ્યા
એટલું જ નહી ગ્રાહકને રિલેશનશિપ સમસ્યાઓને પણ સોલ્વ કરવામાં સારા મદદ કરે છે.

નેકેડ થેરેપી
સારા કહે છે કે તેની પાસે આવનાર મોટાભાગના ગ્રાહક પોતાના યૌન જીવનની સમસ્યાઓને લઇને આવે છે.

સીધો સંપર્ક
દુનિયાના કોઇપણ ખૂણામાં બેસ્યા હોવ, કોમ્યુટરના માધ્યમથી સીધો સંપર્ક થઇ શકે છે.

સેશન બુકિંગ
સારાની વેબસાઇટ પર જઇને કોઇપણ સેશન બુક કરાવી શકાય છે.

કિંમત 250 ડોલર
એક કલાકના એક સેશનના 250 ડોલર સારા લે છે.

પેમેંટ ઓપ્શન
ઇંટરનેટ બેકિંગ, ક્રેડિડ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેના માધ્યમથી પેમેંટ કરી શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
