1 લાખ 60 હજાર લોકોને જીવતા સળગાવી દેવાયા હતા, જાણો રહસ્યમય ટાપુ વિશે
mysterious island: આખું વિશ્વ રહસ્યોથી ભરેલું છે. વૈજ્ઞાનિકો વર્ષોથી આ રહસ્યોને ઉજાગર કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ આજ સુધી તેમાં સફળતા મળી નથી. આમાં વિશ્વના રહસ્યમય ટાપુઓનો પણ સમાવેશ થાય છે.
આ જાણીને તમારો આત્મા કંપી જશે. ઇટાલીમાં એક એવો ટાપુ છે, જ્યાં તેની મુલાકાત લેનાર કોઈ પણ વ્યક્તિ ક્યારેય પાછો નથી આવ્યો. આજે અમે તમને આ રહસ્યમય ટાપુ વિશે વિગતવાર જણાવીશું.
આ ટાપુ પર દરરોજ રહસ્યમય ઘટનાઓ બને છે. આ કારણે સમગ્ર વિશ્વમાં આ ટાપુની ચર્ચા થાય છે. આ રહસ્યમય ટાપુ વેનિસની ખાડીમાં ઇટાલીના વેનિસ અને લિડો શહેરની વચ્ચે સ્થિત છે.
અહેવાલો અનુસાર, ઘણા લોકોએ આ ટાપુનું રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈને સફળતા મળી નહીં. સૌથી નવાઈની વાત એ છે કે, જે કોઈ પણ ટાપુ પર ગયા હતા, તે જીવતા પાછા આવ્યા નથી. આ કારણે ઈટાલીની સરકારે આ રહસ્યમય ટાપુની મુલાકાત લેવા પર કોઈપણ વ્યક્તિ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

એવું કહેવાય છે કે, સેંકડો વર્ષ પહેલાં ઇટાલીમાં પ્લેગની મહામારી હતી. આ રોગચાળાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. તે સમયે આ રોગચાળાનો કોઈ ઈલાજ ન હતો. જેના કારણે અહીંની સરકાર ચિંતિત હતી.
સરકાર આ રોગના ફેલાવાથી ડરતી હતી. આ કારણે સરકારે આ ટાપુ પર લગભગ 1 લાખ 60 હજાર લોકોને જીવતા સળગાવી દીધા હતા. આ પછી અહીં કાળો તાવ નામનો રોગ પણ ફેલાવા લાગ્યો હતો.
આ પછી સરકારે નિર્ણય લીધો કે, આ લોકોના મૃતદેહને પણ આ ટાપુ પર દફનાવવામાં આવે. ત્યારથી સ્થાનિક લોકો આ ટાપુને શ્રાપિત માને છે. એવું કહેવાય છે કે સળગી ગયેલા લોકોની આત્માઓ આજે પણ અહીં ભટકે છે.
ઘણા લોકોએ અહીં આત્માઓ જોવાનો દાવો કર્યો છે. આ ટાપુ પરથી વિચિત્ર અવાજો પણ સંભળાય હોવાનો દાવો કરવામાં આવે છે. આ ટાપુ પર બનતી રહસ્યમય ઘટનાઓને કારણે ઈટાલીની સરકારે લોકોને અહીં જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ટાપુ વિશ્વના સૌથી ડરામણા સ્થળોમાં સામેલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
