Lions Roaring Video: જુઓ ત્રણ સિંહોની ગર્જનાનો વીડિયો, કંપી જશે કાળજું
Lions Roaring Video: સિંહને જંગલના રાજા તરીકે ઓળખવામાં આવે છે. સિંહ જેટલો જાજરમાન અને સુંદર દેખાય છે, તેટલો જ જોખમી અને હિંસક છે. સિંહ સામે આવે તો લોકોના પરસેવા છુટી જાય છે.
ઘણીવાર તો સિંહની ગર્જના સાંભળીને જ કાળજું કંપી જાય છે. સિંહની ગર્જના ઘણા માઈલ દૂરથી સાંભળી શકાય છે. તો વિચારો કે, જ્યારે ત્રણ સિંહો એક સાથે ગર્જના કરે છે, ત્યારે દ્રશ્ય કેવું હશે?

જો તમે કલ્પના ના કરી શકો, તો આ વીડિયો જુઓ. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને કોઈ પણ ડરી જશે. કારણ કે, ત્રણ સિંહોને એકસાથે ગર્જના કરતા જોવાનો મોકો તમને ભાગ્યે જ મળશે.
આ વીડિયોને 4 ઓક્ટોબરના રોજ @AMAZlNGNATURE નામના અકાઉન્ટથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે - ત્રણ સિંહ એક સાથે ગર્જના કરી રહ્યા છે.
વીડિયોને અત્યાર સુધીમાં 3 મિલિયન વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકોએ આ દ્રશ્યને દુર્લભ તો કેટલાક તેને ડરામણું ગણાવ્યું, અને ઘણા લોકોએ તેને કુદરતનો ચમત્કાર ગણાવ્યો છે.
વાયરલ થઈ રહેલા આ 1:11 મિનિટના વીડિયોમાં જોઈ શકાય છે કે, ત્રણ સિંહો એક ઊંચાઈ પર એકસાથે બેઠા છે. તેના વાળ પણ પવનની સાથે લહેરાતા હોય છે. આ દરમિયાન એક સિંહ ગર્જના કરવા લાગે છે, તેને જોઈને બીજા બે સિંહો પણ ગર્જના કરવા લાગે છે. આખો વિસ્તાર તેમની ભયાનક ગર્જનાથી ગુંજી ઉઠે છે. આ વીડિયો વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવો.
Three Kings Roaring Together 🦁🦁🦁 pic.twitter.com/kCNy1IVrqo
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) October 4, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
