Lily Phillips News : 24 કલાકમાં 1 હજાર પુરૂષો સાથે શારીરિક સંબંધ બાંધશે, કોઈપણ કરી શકે છે એપ્લાય
Adult Star Lily Phillips : આ દુનિયામાં ઘણા લોકો નવા રેકોર્ડ બનાવીને પોતાનું નામ કરવા માટે મહેનત કરે છે. જો કે એક એડલ્ટ સ્ટારે નામ કમાવા એવો રસ્તો લીધો છે જેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.
હાલ દુનિયાભરમાં બ્રિટિશ એડલ્ડ સ્ટાર લિલી ફિલિપ્સના વિચિત્ર રેકોર્ડની દુનિયાભરમાં ચર્ચા છે. લિલીએ આ રેકોર્ડ બનાવવા માટે પુરૂષોની ભરતી શરૂ કરી છે.

લિલી ફિલિપ્સે પોતાના નામે રેકોર્ડ બનાવવા માટે માત્ર 24 કલાકમાં 1 હજાર પુરૂષો સાથે શારીરિક સંબંધ બાંધવાની જાહેરાત કરી છે. આના માટે તેણે પુરૂષોને આમંત્રિત કર્યા છે.
23 વર્ષની લિલી ફિલિપ્સ આ માટે ટ્રેનિંગ શરૂ કરી છે અને તે ઈમેલ દ્વારા પુરૂષોની ભરતી કરી રહી છે. આમાં જોડાવા માટે દુનિયાભરમાંથી લોકો ભાગ લઈ શકે છે. મળેલી અરજીઓમાંથી 1 હજાર લોકોની પસંદગી કરવામાં આવશે.
અહેવાલો અનુસાર, લિલી વર્ષ 2025 જાન્યુઆરીમાં રેકોર્ડ બનાવશે અને તેને ઈવેન્ટનું નામ રેકોર્ડ બ્રેકિંગ ઈવેન્ટ ઓફ ધ યર આપ્યુ છે. હવે તમામ લોકોની નજર એના પર છે કે લિલી ફિલિપ્સ આ રેકોર્ડ તોડી શકે છે કે કેમ?
જણાવી દઈએ કે, લિલી પહેલા પણ અન્ય એડલ્ટ સ્ટાર એકસાથે ઘણા પુરૂષો સાથે શારીરિક સંબંધ બાંધી ચુકી છે. લિલી સ્પાર્ક્સે 2004માં 919 લોકો સાથે સંબંધ બાંધીને રેકોર્ડ બનાવ્યો હતો.
થોડા સમય પહેલા લિલી ફિલિપ્સે જણાવ્યું હતું કે તેણે હાલમાં જ 101 લોકો સાથે સંબંધો બનાવ્યા છે. આ દરમિયાન તે પોડકાસ્ટમાં હતી અને તેના કામ વિશે વાત કરી રહી હતી.
ઈમેલ દ્વારા આ ઈવેન્ટ માટે છોકરાઓની ભરતી કરવામાં આવનાર છે. આના માટે દુનિયાભરમાંથી પુરૂષોની પસંદગી થશે. લિલી ફિલિપ્સની આ જાહેરાત બાદ લોકો તેને સોશિયલ મીડિયા પર સતત શોધી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
