નોસ્ટ્રાડેમસની આ ભવિષ્યવાણીઓ સાચી પડી તો આ વર્ષે જોવા મળી શકે છે ભયાનક તબાહી, જાણો તમામ ભવિષ્યવાણી
16મીં સદીમાં થઈ ગયેલા ફ્રાંસના જાણીતા ભવિષ્યવેત્તા નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીઓની આજે પણ ચર્ચા થઈ રહી છે. કેટલીક ભવિષ્યવાણીઓ સાચી પણ પડી રહી છે ત્યારે જાણકારો કરી રહ્યા છે કે નોસ્ટ્રાડેમસની કેટલીક ભવિષ્યવાણીઓ આ વર્ષે તબાહી મચાવી શકે છે.
ફ્રાન્સના પ્રખ્યાત ભવિષ્યવેત્તા નોસ્ટ્રાડેમસે 2023ને લઈને કરેલી કેટલીક ભવિષ્યવાણીઓની હવે ચર્ચા થઈ રહી છે. આ ભવિષ્યવાણીઓ નોસ્ટ્રાડેમસના પુસ્તક લેસ પ્રોફેટીઝમાં લખવામાં આવી છે. નોસ્ટ્રાડેમસે યુદ્ધથી લઈને ખગોળીય ઘટનાઓ અને આર્થિક સંકટ વિશે પણ જણાવ્યું છે.

અહીં એ જાણવુ જરૂરી છે કે નોસ્ટ્રાડેમસે તેના જીવનમાં હજારો ભવિષ્યવાણીઓ કરી છે. નોસ્ટ્રાડેમસે દાવો કર્યો હતો કે દુનિયાનો અંત ક્યારે અને કેવી રીતે થશે? તેને 2023 વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે.
નોસ્ટ્રાડેમસની આગાહી પર વિશ્વાસ કરીએ તો, 2023માં ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને ચીન અને તાઈવાન વચ્ચે પણ તણાવ ચાલુ છે ત્યારે બની શકે કે આ વર્ષે જ ત્રીજા વિશ્વ યુદ્ધનો આરંભ થઈ જાય.
નોસ્ટ્રાડેમસની બીજી આગાહી મુજબ આકાશી આગ શાહી ઇમારત પર પડી શકે છે. નોસ્ટ્રાડેમસે દાવો કર્યો છે કે નવી સંસ્કૃતિનો ઉદય થશે. કેટલાક લોકો તેને વિશ્વના અંત સાથે પણ જોડે છે. પરંતુ આજ સુધી કોઈ તેને યોગ્ય રીતે સમજાવી શક્યું નથી. આ અંગે જુદા જુદા મંતવ્યો છે.
નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી છે કે વિશ્વ સામે ગંભીર આર્થિક સંકટ આવશે. આ કેટલાક દેશોને પરેશાન કરી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી ઘણા દેશોની અર્થવ્યવસ્થાને અસર થઈ છે. આર્થિક કટોકટી દરમિયાન બેરોજગારી તેની ટોચ પર પહોંચી જશે. લાખો લોકો તેમની નોકરી ગુમાવશે.
નોસ્ટ્રાડેમસની આગાહી મુજબ બે મહાન શક્તિઓ સાથે મળીને એક નવું જોડાણ બનાવશે. આ ગઠબંધનમાં એક મજબૂત વ્યક્તિ અને નબળા પુરુષ અથવા મહિલા નેતા હોઈ શકે છે. આ ગઠબંધનની સારી અસર થશે પરંતુ તે લાંબો સમય ટકશે નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
