આત્માનો વજન કેટલો છે? જાણો ચોંકાવનારા તથ્યો
તમે ઘણીવાર વાંચ્યું હતું કે, વૈજ્ઞાનિકો ઉંદર, ચામાચિડિયા, કુતરા અને વાંદરાઓ પર પરિક્ષણ કરતા રહે છે. હવે સમાચાર સામે આવ્યું છે કે, વૈજ્ઞાનિકોએ મૃત વ્યક્તિઓ પર પણ પ્રયોગ કર્યો છે.
તમે ઘણીવાર વાંચ્યું હતું કે, વૈજ્ઞાનિકો ઉંદર, ચામાચિડિયા, કુતરા અને વાંદરાઓ પર પરિક્ષણ કરતા રહે છે. હવે સમાચાર સામે આવ્યું છે કે, વૈજ્ઞાનિકોએ મૃત વ્યક્તિઓ પર પણ પ્રયોગ કર્યો છે. જેમાં અમેરિકાના એક વૈજ્ઞાનિકે આત્માનું વજન માપવા માટે પ્રયોગો કરવાનું શરૂ કર્યું હતું.
જેમાં તેમના દ્વારા ઘણા મૃત લોકોની આત્માનું વજન માપવામાં આવ્યું છે. આ પરિક્ષણે લોકોને ચોંકાવી દીધા છે. જેમાં અલગ અલગ લોકોનું વજન પણ અલગ જોવા મળ્યું છે. આ પરિક્ષણમાં વૈજ્ઞાનિકોએ જાણ્યું કે ખરેખર આત્મા છે કે નહીં?

વૈજ્ઞાનિકે આત્માનું વજન શોધી કાઢ્યું?
તમે વૈજ્ઞાનિકોના ઘણા પ્રયોગો વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે વિચાર્યું છે કે, કોઈપણ વૈજ્ઞાનિક આત્માનું વજન જાણવા માટે બેતાબહોય છે.
અમેરિકાના ડૉક્ટર મેકડોગલે આ કારનામું કર્યું છે. 1907 માં તેણે તેનો પ્રયોગ મૃત લોકો પર આત્માનું વજન માપવા માટે કર્યો હતો.
આ પ્રયોગ પર કામ કરવા માટે, તેણે એવા લોકોનું વજન માપ્યું કે, જેઓ ટૂંક સમયમાં મૃત્યુ પામવાના હતા, જેથી તેઓ મૃત્યુ પામ્યા પછી જતેમનું વજન ફરી એકવાર માપી શકાય અને તે સમય દરમિયાન તેઓએ કેટલું વજન ગુમાવ્યું તે શોધી શકાય.
જો એમ હોય તો, કેટલુંવજન ઘટ્યું છે? આના દ્વારા જ તેઓ જાણી શકશે કે, આત્માના ગયા પછી મૃત વ્યક્તિનું વજન કેટલું ઘટી ગયું છે.

મૃત્યુ બાદ 21 ગ્રામ વજન ઘટ્યું!
મેકડોગલે પ્રથમ દર્દીના વજનમાં 21 ગ્રામનો ઘટાડો જોયો હતો. આવા સમયે, મૃત્યુના થોડા સમય બાદ બીજા દર્દીનું વજન ઘટ્યું હતું, પરંતુથોડા સમય પછી તેનું વજન ફરીથી પહેલા જેટલું જ થઈ ગયું હતું.
અન્ય બે દર્દીઓના વજનમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુથોડા સમય બાદ તેમનું વજન પહેલા કરતા વધુ વધી ગયું હતું. જ્યારે મશીન ગોઠવે તે પહેલા જ એક દર્દીનું મોત થયું હતું.

એક મિનિટ માટે વજન ગુમાવ્યું
આવી જ રીતે, મૃત્યુ પછી છેલ્લા દર્દીના વજનમાં કોઈ ફેરફાર થયો ન હતો, પરંતુ એક મિનિટ પછી તેનું વજન 28 ગ્રામ ઘટ્યું હતું. આપ્રયોગ દ્વારા વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે, આત્મા જેવી કોઈ વસ્તુ નથી.

વજન કેમ ઓછું થયું?
વૈજ્ઞાનિકોએ પ્રયોગોના આધારે જણાવ્યું કે, મૃત્યુ પછી શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ જ કારણથી શરીરમાં ઓછું અને વધુ વજન રહે છે.
જેમ કે લોહી ગંઠાઈ જવું, ફેફસાંમાંથી છેલ્લા શ્વાસ બહાર કાઢવો, રાસાયણિક પ્રક્રિયાને કારણે શરીરમાંથી ગેસ બહાર નીકળવા. જે બાદમાંજ્યારે સરકારને આ પ્રયોગો વિશે જાણ થઈ, ત્યારે સરકારે આવા પ્રયોગો કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
