એ માત્ર અંડરવેરમાં હતો.. ડિલિવરી ગર્લે સંભળાવી આપવિતી, જાણો શું છે પુરી ઘટના?
હવે મહિલાઓ પુરૂષોના તમામ કામો કરતી થઈ ગઈ છે. જો કે ફુડ ડિલિવરી જેવા કામોમાં મહિલાઓની સુરક્ષા અને સન્માનના ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હાલમાં જ એક મહિલાએ તેની સાથે થયેલા અનુભવને શેર કર્યા છે.
આ મહિલાએ જણાવ્યુ કે તે હજુ પણ આઘાતમાં છે. તેણે કહ્યું કે, તે જ્યારે ડિલિવરી કરવા માટે પહોંચી તો સામેનો વ્યક્તિ માત્ર અંડરવેરમાં હતો. તેને જોઈને તેને ઘણો ડર લાગ્યો. આ મહિલાની વાત હવે સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચાઈ રહી છે.

આ મહિલા ફૂટ ડિલિવરી ડ્રાઈવર તરીકે કામ કરતી હતી. તેને પોતાની પીડા જાહેર કરતા જણાવ્યુ કે, કેવી રીતે તે આ ઘટના પછી શક્તિહીન અને એકલી અનુભવે છે. ઈન્ડિપેન્ડન્ટમાં છપાયેલા અહેવાલ મુજબ, જ્યારે આ મહિલાએ ગ્રાહકને દરવાજા સામે માત્ર અંડરવેરમાં જોયો તો તે ધ્રુજી ગઈ હતી.
મહિલાએ કહ્યું કે, આ વાતે તેને હચમચાવી દીધી. આ ઘટના યુકેના એક પછાત વિસ્તારની છે અને અહીં વધારે વસ્તી નથી. આ સ્થિતિમાં આ ઘટનાએ મહિલાને અંદરથી ડરાવી દીધી છે. જો કે સ્થિતી એટલી ગંભીર છે કે તે કોને ફરીયાદ પણ કરી શકી નહીં.
આવી જ એક ઘટના જસ્ટ ઈટ અને ઉબહઇટ્સ માટે કામ કરતી ફર્નાન્ડા સોઝાએ શેર કર્યો છે. તેને કહ્યું કે, એક સાંજે કે ફૂડ ડિલિવર કરવા માટે ગઈ તો એક વ્યક્તિએ અન્ડરવેરમાં જ દરવાજો ખોલ્યો. આ મહિલાએ કહ્યું કે મેં ડોરમેટ પર ખાવાનું છોડી દીધું હતું. ત્યારબાદ સામેના ન્યૂડ વ્યક્તિએ કહ્યું કે, અંદર આવો અને મને ખવડાવો મને મદદની જરૂર છે. જો કે એ સ્પષ્ટ હતું કે તેને કોઈ મદદની જરૂર નથી. તેના બદલે તેને બીજુ કંઈક જોઈતું હતુ.
મહિલાએ જણાવ્યુ કે, મને ઘણી વખત એવુ લાગે છે કે, લોકો મારી સાથે ફ્લર્ટ કરે છે. હું ગુસ્સો ચહેરા પણ રાખું છું. અનફ્રેન્ડલી બનવું એ મારી વ્યૂહરચના છે. ગ્રેટ બ્રિટનના ઇન્ડિપેન્ડન્ટ વર્કર્સ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ મારિટ્ઝા કાસ્ટિલો કેલેએ જણાવ્યું, કે ગિગ ઈકોનોમીમાં ઘણી મહિલાઓ માટે દરરોજ કામ પર જવું માત્ર શારીરિક રીતે મુશ્કેલ નથી પણ જોખમી પણ છે.
ચૌકાવનારી બાબત એ છે કે, યુએનને વુમન સર્વેમાં જાણવા મળ્યું છે કે, યુકેમાં 97 ટકા યુવતીઓએ જાતીય સતામણીની વાત સ્વીકારી છે. 80 ટકાએ જાહેર સ્થળોએ જાતીય સતામણીનો અનુભવ કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
