આ દેશમાં દરેક પુરૂષોએ કરવા પડે છે બે લગ્ન, આવુ ન કરે તો થઈ શકે છે કડક સજા
ભારત સહિત દુનિયાના વિવિધ દેશોમાં લગ્નને લઈને વિવિધ પરંપરાઓ જોવા મળે છે. ક્યાંક મહિલાઓ ઘણા પુરૂષો સાથે લગ્ન કરે છે તો ક્યાંક પુરૂષો એકથી વધુ મહિલાઓ સાથે લગ્ન કરે છે. આજે આપણે આવી જ એક અજીબ પરંપરા વિશે વાત કરવાના છીએ.
સીધી નજરે દુનિયાને જોઈએ તો હવે બહુપતિત્વ અને પત્નીત્વ જેવી પરંપરાઓ ધીરે ધીરે સમાજમાંથી દુર થઈ રહી છે. જો કે આજે પણ એક એવો દેશ છે જ્યાં આજે પણ એક પુરૂષ માટે બે લગ્ન કરવા કાયદાકીય રીતે ફરજિયાત છે. જો પુરુષ બે લગ્ન કરવાનો ઇનકાર કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. પત્ની પણ તેમના પતિને ફરીથી લગ્ન કરવાથી રોકી શકતી નથી.

આફ્રિકા ખંડના એરિટ્રિયામાં પુરુષો માટે બે લગ્ન કરવા ફરજિયાત છે અને જો પુરુષ લગ્ન કરવાનો ઇનકાર કરે તો તેને આજીવન કેદની સજા થઈ શકે છે. જો કોઈ મહિલા તેના પતિને ફરીથી લગ્ન કરતા અટકાવે તો તે મહિલા સામે કાયદો કાર્યવાહી કરે છે. ઇરિટ્રિયામાં આવું એટલા માટે છે કારણ કે અહીં મહિલાઓની સંખ્યા ઘણી વધુ છે.
અહીં પુરૂષો ન ઈચ્છે તો પણ તેને બે લગ્ન કરવા પડે છે. જો તમે ઇચ્છતા ન હોવ તો પણ તમારે બે-બે પત્નીઓને મેનેજ કરવી પડશે. અહીં દરેક પુરુષ માટે બે લગ્ન કરવા કાયદાકીય રીતે ફરજિયાત છે. સૌથી નવાઈની વાત એ છે કે તમે આવું કરવાથી ઈન્કાર પણ ન કરી શકો.
આ કાયદા પાછળનું કારણ અહીં પુરૂષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા વધુ છે. ત્યાના લોકોએ સ્થિતીને સંતુલિત કરવા માટે આ વિચિત્ર કાયદો બનાવ્યો છે. જો કોઈ પુરુષ એક જ પત્ની રાખે તો તે કાયદાનો ગુનેગાર બને છે.
લગ્ન, નોકરી અથવા ડ્રાઇવિંગ લાયસન્સ જેવી સામાન્ય બાબતો માટેની વય મર્યાદા દરેક દેશમાં બદલાય છે તેવી જ રીતે આ દેશમાં લગ્ન નથી કરતા તેમના માટે સજા અને જોગવાઈઓ અલગ છે. જો કે આફ્રિકા ખંડમાં આવેલો એરિટ્રિયા તેની વિચિત્ર પ્રથાને કારણે હંમેશા ટીકાને પાત્ર રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
