ગર્લફ્રેન્ડ બનીને મોજ મજા અને કમાય છે કરોડો રૂપિયા, જાણો દુનિયાની સૌથી વિચિત્ર નોકરી વિશે
ઝડપી થઈ રહેલી દુનિયામાં હવે સંબંધોની કિંંમત થઈ રહી છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ દુનિયામાં હવે તમામ સંબંધો રૂપિયા આપીને બનાવી શકાય છે. એક છોકરી આવુ કરીને કરોડો કમાઈ રહી છે.
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ એક યુવતી માત્ર ગર્લ ફ્રેન્ડ બનીને પાર્ટનર સાથે ફરે છે. તેના રૂપિયે મોજ કરે છે અને સાથે સાથે તેના કરોડો રૂપિયા પણ વસૂલે છે.

25 વર્ષની યેલેના લાલા તેના અલગ કામે માટે દુનિયાભરમાં ચર્ચામાં છે. યેલેના ભણેલી હોવા છતાં તે પોતાના પર એક પૈસો પણ ખર્ચવા માંગતી નથી અને તેના તમામ બિલ તેના બોયફ્રેન્ડ દ્વારા ચૂકવવામાં આવે છે. તેણી કહે છે કે તે ચિંતા કરવા માંગતી નથી અને દરેક બિલ તેના બોયફ્રેન્ડ દ્વારા ચૂકવવામાં આવે છે.
યેલેના લાલાએ તેના બોયફ્રેન્ડનું નામ જાહેર નથી કર્યું પરંતુ તેણે કહ્યું કે તે 34 વર્ષનો છે અને ન્યૂયોર્કના ટેક ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. હાલમાં જ તે પ્રાઈવેટ જેટ દ્વારા તેને મળવા આવ્યો હતો.
બન્નેની વાતચીત સપ્ટેમ્બર 2020 માં શરૂ થઈ અને ત્યારથી તે તેણીને આર્થિક રીતે ટેકો આપી રહ્યો છે. તે સાથે પ્રવાસ કરે છે અને અત્યાર સુધીમાં 55 જુદા જુદા દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે. પોતાના જીવનસાથીની સંપત્તિ વિશે વાત કરતી વખતે લાલા કહે છે કે તે ગમે ત્યારે ફરવા જાય છે.
યેલેના કહે છે કે તે કોઈ કામ કરતી નથી પણ પોતાને વ્યસ્ત રાખવા માટે તે આરામથી સૂઈ જાય છે અને જાગે છે. તેણી કહે છે કે તે હંમેશા આરામદાયક જીવન જીવવા માંગતી હતી.
તેનું માનવું છે કે સ્ત્રીનું ધ્યાન રાખવું એ પુરુષનું કામ છે. જો તે તેણીને પ્રેમ કરે છે તો તે તેના જીવનસાથીની સંભાળ લેશે. એકંદરે તેનો એકમાત્ર ઉદ્દેશ્ય પૈસાની ચિંતા કર્યા વિના સુખી જીવન જીવવાનો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
