Video : મુંબઈની ગલીઓમાં વરસાદ વચ્ચે રોમેન્ટિક ડાન્સ કરતુ જોવા મળ્યુ કપલ, વીડિયો ઈન્ટરનેટ પર છવાયો
હાલ ભારતમાં ચોમાસુ જામ્યુ છે અને કેરળથી લઈને ઉત્તરાખંડ સુધી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. લોકો હાલાકી વચ્ચે વરસાદનો આનંદ લઈ રહ્યા છે. હવે વરસાદ વચ્ચે મુંબઈના એક કપલનો ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર છવાયો છે.
વરસાદનું આમગન કપલ માટે રોમાન્સ કરવાનો સૌથી સારો મોકો હોય છે. વરસાદ આવતા જ રોમેન્ટિક કપલ એકબીજામાં ખોવાઈ જાય છે અને વરસાદનો આનંદ લેતા જોવા મળે છે. મુંબઈનું આ કપલ પણ વરસાદનો ભરપુર આનંદ લઈ રહ્યુ છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ રોમેન્ટિક સોંગ પર ડાન્સ કરતુ જોવા મળી રહ્યું છે. વરસાદ વચ્ચે આ કપલનો ડાન્સ ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે.
ટ્વિટર પર શેર કરાયેલા આ વીડિયોમાં કપલ ફૂટપાથ પર ડાન્સ કરતુ જોવા મળે છે. વરસાદ અને વાહનો વચ્ચે કપલ એકબીજાની બાહોમાં હાથ રાખીને પોતાની મસ્તીમાં ડાન્સ કરી રહ્યું છે. બન્ને બાજુમાંથી નીકળી રહેલા વાહનોથી એકદમ અજાણ છે અને વરસાદનો આનંદ લઈ રહ્યા છે.
આ વીડિયોને ઈન્ટરનેટ પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો ડાન્સના વખાણ પણ કરી રહ્યા છે. આ કપલે જે રીતે મુંબઈના વરસાદને આફત વચ્ચે અવસરમાં ફેરવી દીધો છે અને ઈન્ટરનેટ પર છવાઈ ગયુ છે.
This Or Nothing 😭😭❤️
— Anu. (@theLostFirsbee) July 7, 2023
Najar na lge 🧿 pic.twitter.com/OkG6S5dEjG
એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, મારે પણ એજ જોઈએ છે જે તેની પાસે છે. બીજાએ કહ્યું કે, આ ખૂબ જ સુંદર છે, હું રડી રહ્યો છું. એકે કહ્યું કે હું પણ તેને રિક્રિએટ કરવા માંગુ છું. પરંતુ એક શરતે કે કોઈ તેને રેકોર્ડ ન કરે.
અહીં તમને જણાવી દઈએ કે, આ કપલ જે સોંગ પર ડાન્સ કરી રહ્યું છે તે શાહિદ કપૂર અને કરીના કપૂરની ફિલ્મ જબ વી મેટનું છે અને ખૂબ જ લોકપ્રિય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
