સુંદર દેખાવા માટે ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી મિસ્ત્રની મહારાણી
કાહિરા, 17 જૂન: સ્ત્રી સુંદર દેખાવા માટે કંઇ શું નથી કરતી. આજે સુંદર દેખાવા માટે તમામ પ્રકારના સૌંદર્ય પ્રસાધન અને બીજા અન્ય પ્રકારના ઉપાય ઉપલબ્ધ છે તેમછતાં સ્ત્રીઓ દરરોજ સુંદર બનવાની ચિંતામાં ડૂબેલી રહે છે.
પરંતુ શું તમને ખબર છે કે ઇતિહાસની સૌથી સુંદર મહિલામાં સામેલ મિશ્રની મલિક્કા કિલિયોપૈટ્રા સુંદર દેખાવા માટે શું કરતી હતી. જો તમે જાણતા ન હોવ તો તમને જણાવી દઇએ કે મિશ્રની આ સુંદરી ગઘેડીના દૂધથી સ્નાન કરતી હતી. ઇતિહાસમાં કિલિયોપૈટ્રાનો ઉલ્લેખ એકદમ સુંદર યુવતી તરીકે કરવામાં આવ્યો છે અને તેના માટે તે ગધેડીના દૂધનો ઉપયોગ કરતી હતી.
તે સ્નાન કરવા માટે દરરોજ 700 ગધેડીનું દૂધ મંગાવતી હતી. જેથી તેની ત્વચા સુંદર બનેલી રહેલી હતી. ભલે તમે આ વાત પર હસો પરંતુ તાજેતરમાં થયેલા એક અધ્યનમાં આ વાત સાબિત થઇ છે.

તુર્કીમાં થયેલા એક રિસર્ચ મુજબ એક શોધ દરમિયાન ઉંદરોને ગાય અને ગધેડીનું દૂધ પીવડાવવામાં આવ્યું તો ગાયનું દૂધ પીનાર ઉંદરો જાડા જોવા મળ્યા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે ગધેડીના દૂધમાં ગાયના દૂધની તુલનામાં ઓછી ચરબી હોય છે જે ગમે તે રૂપમાં સારું હોય છે.
જો તમને આ સાંભળીને આશ્વર્ય થઇ રહ્યું હોય તો અમે તમને જણાવી દઇએ કે સુંદર દેખાવા માટે અજીબો-ગરીબ નખરા કરનાર તે એકલી જ મહારાણી ન હતી. આ ઉપરાંત સ્કોટલેંડની મેરી ક્વીન આકર્ષક દેખાવા માટે દારૂ વડે સ્નાન કરતી હતી.
આના આધારે સુંદર અને ચમકાદાર દેખાવા માટે પહેલાં કાચનો પાવડરનો લેપ ચહેરા પર કરવામાં આવતો હતો પરંતુ તેનાથી નુકસાન થતું હોવાનું સામે આવતાં લોકોએ મરકરીનો ઉપયોગ શરૂ કરી દિધો. આજે પણ મરકરીનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનના રૂપમાં કરવામાં આવે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
