જાણો કઇ કાર્સમાં મુસાફરીની મજા માણે છે વિશ્વના ટોપ ટેક બિલિયોનર્સ
એક સામાન્ય માનવીથી માંડીને બધાને એ વાત જાણવાની હંમેશા ઉત્સુકતા રહે છેકે, નેતાઓ, ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટિઝ, સ્પોર્ટ્સ પર્સન કે પછી ટેક્નોલોજી ક્ષેત્રો સારું એવું નામ કમાઇને બિલિયોનર્સ બની ગયેલા લોકોની લાઇફ સ્ટાઇલ કેવી હશે. તેઓ કેવા વૈભવી ઘરમાં રહેતા હશે, તેઓ કઇ કારમાં ફરતા હશે. થોડાક દિવસ પહેલા અમે ભારતના ઉદ્યોગપતિઓ દ્વારા કઇ કારનો ઉપયોગ કરવામાં આવે છે, તે અંગે માહિતી આપી હતી.
આજે અમે વિશ્વના કેટલાક જાણીતા ટેક બિલિયોનર્સની કાર અંગે માહિતી આપી રહ્યાં છીએ. આમ તો તેઓ અનેક કાર્સને પોતાના ઘરની શોભા બનાવે છે, પરંતુ અમે તાજેતરમાં તેમના દ્વારા ચલાવવામાં આવતી કાર્સ અને તેની કિંમત અંગે જણાવી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી જાણીએ કે માર્ક ઝુકરબર્ગથી લઇને અમેઝોનના સીઇઓ કઇ કારમાં ફરે છે.
આ પણ વાંચોઃ- જુઓ વીડિયોઃ ડ્રાઇવિંગ વખતે Luckનું કેટલું મહત્વ
આ પણ વાંચોઃ- જાણવા જેવી ટિપ્સઃ કારને કેવી રીતે રાખવી ગૂડ શેપમાં
આ પણ વાંચોઃ- ટોપ 18 કાર્સ, કિંમત 30 લાખની અંદર

માર્ક ઝુકરબર્ગ
ફેસબુકના ફાઉન્ડર અને સીઇઓ
કારઃ- પુગાની હુઆયરા
કિંમતઃ- 1.3 મિલિયન ડોલર
આ ઉપરાંત તેમની પાસે અકુરા ટીએસએક્સ, ફોક્સવેગન ગોલ્ફ જીટીઆઇ છે.

લૉરી એલિસન
ઓરેકલના સીઇઓ
કારઃ- લેક્સસ એલએફએ
કિંમતઃ- 375,000 ડોલર
તેમની પાસે અનેક કાર્સનું કલેક્શન છે પરંતુ તેમણે તાજેતરમાં તેમની કાર્સની યાદીમાં આ કારને ઉમેરી છે.

બિલ ગેટ્સ
માઇક્રોસોફ્ટના ફાઉન્ડર
કારઃ- પોર્શે 959
કિંમતઃ- 225,000 ડોલર

લૉરી પેજ
ગુગલના કો ફાઉન્ડર
કારઃ- ટેસ્લા રોડસ્ટેર
કિંમતઃ- 109,000 ડોલર
આ ઉપરાંત તેમની પાસે ઇલેક્ટ્રિક બાઇક અને ટોયોટા પ્રિઅસ જેવી કાર્સ પણ છે.

સીન પાર્કર
એઇરટાઇમના કો ફાઉન્ડર
કારઃ- ટેસ્લા મોડલ એસ
કિંમતઃ- 100,000 ડોલર

સ્ટીવ બૉલમેર
માઇક્રોસોફ્ટના પૂર્વ સીઇઓ
કારઃ- ફોર્ડ ફ્યુઝન હાઇબ્રિડ
કિંમતઃ- 26,000 ડોલર

ડસ્ટિન મોસ્કોવિત્ઝ
ફેસબુકના કો ફાઉન્ડર
કારઃ- ફોક્સવેગન આર 32
કિંમતઃ- 25,000

જેફ બેઝોસ
એમેઝોનના સીઇઓ
કારઃ- 1996 હોન્ડા એકર્ડ
કિંમતઃ- 4,000 ડોલર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
