સેફ્ટી ટેસ્ટમાં ફેઇલ થઇ ભારતની સ્વિફ્ટ સહિતની ટોપ કાર્સ
ભારતીય બજારમાં સૌથી વધુ લોકપ્રીય હેચબેક કાર મારુતિ સુઝુકી સ્વિફ્ટ અને એન્ટ્રી લેવલની હેચબેક કાર ડટ્સન ગો બન્ને ગ્લોબર કાર એસેસમેન્ટ પ્રોગ્રામ(ગ્લોબર એનસીએપી)માં લેવામાં આવેલા ક્રેશ ટેસ્ટમાં નિષ્ફળ નિવડી છે. ગ્લોબલ એનસીએપી દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવે છે, તેમાં એ વાત જણાવવામાં આવે છેકે, કંપની દ્વારા બનાવવામાં આવેલી કાર અકસ્માત વખતે કેટલી સુરક્ષિત છે. જેનાથી એ પણ નક્કી કરવામાં આવે છેકે કારમાં રહેલા મુસાફરોને તેની કેટલી અસર થાય છે.( ભારતની કઇ કઇ કાર ક્રેશ સેસ્ટમાં નિષ્ફળ ગઇ છે તેનું ટેબલ નીચે આપવામાં આવ્યું છે.)

બીજી તરફ જ્યારે ડટ્સન ગોને ચકાસવામાં આવી ત્યારે તે વધારે એ સુરક્ષિત જણાઇ હતી. ટેસ્ટમાં એ તારણ બહાર આવ્યું કે, કારમાં રહેલા ડ્રાઇવર અને પેસેન્જરને માથાના ભાગે અને પગમાં ગંભીર ઇજા પહોંચી શકે છે. કારણ કે આ કારને એ રીતે બનાવવામાં આવી છેકે જેના કારણે તેમાં રહેલા એરબેગ્સ પણ પેસેન્જરને સુરક્ષીત નહીં રાખી શકે.

| ભારતમાં લોન્ચ થયેલી કાર | એનસીએપી ટેસ્ટનું પરિણામ |
| મારુતિ અલ્ટો 800 | ફેઇલ |
| ટાટા નેનો | ફેઇલ |
| ફોર્ડ ફીગો | ફેઇલ |
| હુન્ડાઇ આઇ10 | ફેઇલ |
| ફોક્સવેગન પોલો | ફેઇલ |
| મારુતિ સુઝુકી સ્વિફ્ટ | ફેઇલ |
| ડટ્સન ગો | ફેઇલ |
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
