ફોર્ડે લોન્ચ કરી ફેસલિફ્ટઃ જાણો, શું છે ખાસ ફીચર
ભારતીય ઓટોમોબાઇલ બજારમાં જેટલી હેચબેક કાર ફેમસ છે, તેટલી જ સેડાન કાર પણ લોકપ્રીય છે. જેના કારણે વિવિધ કંપનીઓ દ્વારા પોતાની સેડાન કારને પોસાય તેવી કિંમતમાં વધુ સારા ફીચર સાથે લોન્ચ કરવામાં આવે છે, હવે આ યાદીમાં વધુ એક સેડાન કારનું નામ જોડાઇ ગયું છે. ફોર્ડની 2014 ફોર્ડ ફિએસ્ટા સેડાન કાર લોન્ચ થઇ ગઇ છે. આ ફેસલિફ્ટેડ સેડાન કારની પ્રારંભિક કિંમત 7.69 લાખ રૂપિયા છે. જેમ આપણે જાણીએ છીએ તેમ કંપની દ્વારા આ કારમાં 1.5 લીટર ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે.
નવી ફોર્ડ ફિએસ્ટામાં નવા હેડલેમ્પ અને ટેલ લેમ્પસ, ન્યુ એસ્ટોન માર્ટિન સ્ટાઇલ ગ્રીલ, વાઇડર લૂકિંગ રીયર એન્ડ અને અપડેટેડ ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ છે, તેને લૂક એકદમ ફ્રેશ છે, જેના કારણે આ કાર સ્માર્ટર અને મોર્ડન લાગી રહી છે. તો ચાલો તસવીરો થકી આ કારમાં આપવામાં આવેલા ફીચર અંગે વધુ માહિતી મેળવીએ.

ફોર્ડે લોન્ચ કરી ફેસલિફ્ટ
ફોર્ડ ફિએસ્ટા સેડાનમાં આપવામાં આવેલા ફીચર જાણવા તસવીરો પર ક્લીક કરો.

એન્જીન
આ કારમાં 1.5 લીટર, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે જે 3750 આરપીએમ પર 90 એચપી અને 2000-2750 આરપીએમ પર 204 એનએમ ટોર્ક આપે છે.

ફ્યૂલ એફિસિએન્સી
આ કારની એવરેજ પર નજર ફેરવવામા આવે તો આ ડીઝલ કાર 25.01 કિ.મી પ્રતિ લીટર એવરેજ આપે છે, જે પહેલાના મોડલ કરતા ઘણી સારી એવરેજ છે.

Ambiente variant features
આ વેરિએન્ટના ફીચર અંગે વાત કરવામાં આવે તો તેમાં ટિલ્ટ સ્ટીયરિંગ, ઇલેક્ટ્રિક મીરર, ઇલેક્ટ્રિક બૂટ રીલીઝ, ફોલ્ડેબલ રીયર સીટ, હાઇટ એડજેસ્ટેબલ સીટ બેલ્ટ, 15 ઇંચ વ્હીલ્સ

Trend variant features
ક્રૂઝ કન્ટ્રોલ, ફૂટવેલ લેમ્પ, બોડી કલર સાઇડ વ્યૂ મિરર, ડોર હેન્ડલ્સ, લેધરનું સ્ટીયરિંગ, સિક્સ સ્પીકર સિડી, યુએસબી, ઓક્સ કેપેબલ ઓડિયો સિસ્ટમ.

Titanium variant features
રિવર્સ પાર્કિંગ સેન્સર્સ, ઓટોમેટિક હેડલેમ્પ, ફોગ લેમ્પ, પડલ લેમ્પ, એડવાન્સ ડીજીટલ ટ્રીપ કોમ્પયુટર, એલોય વ્હીલ્સ, રીયલ ટાઇમ ફ્યૂલ ઇકોનોમી અને ડિસ્ટન્સ ટૂ એમ્પટી મીટર.

સેફ્ટી ફીચર્સ
બધા જ વેરિએન્ટમાં એબીએસ, ઇબીડી અને ડ્રાઇવર સાઇડ એરબેગ્સ આપવામા આવી છે. માત્રા ટાઇટેનિયમમાં પેસેન્જર સાઇજ એરબેગ્સ, ઇકોસ્પોર્ટ, એપલિન્ક ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ અને ઇમર્જન્સી એસિસ્ટ સેફ્ટી ફીચર આપવામાં આવ્યા છે.

ફોર્ડ ફિએસ્ટાની કિંમત (ex-showroom Delhi)
2014 Ford Fiesta Ambiente - 7.69 લાખ રૂપિયા
2014 Ford Fiesta Trend - 8.55 લાખ રૂપિયા
2014 Ford Fiesta Titanium - 9.29 લાખ રૂપિયા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
