BMWની કાર છે તો ચોક્કસપણે જુઓ આ વીડિયો
જ્યારે પણ આપણે કોઇ બાઇક અથવા તો કાર ખરીદતા હોઇએ છીએ ત્યારે તેની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખતા હોઇએ છીએ. ખાસ કરીને યુવાનો, લોકો એવું વિચારતા હોય છેકે તેઓ જે વાહન ખરીદે છે તેમાં તમામ પ્રકારની ખાસિયત હોય. આપણે જાણીએ છીએ કે એક સામાન્ય વ્યક્તિ પાસે ફેરારી હોય અને એક પ્રોફેશનલ ડ્રાઇવર પાસે સ્ટાન્ડર્ડ સ્ટ્રીટ કાર હોય તો એ ડ્રાઇવર સુપર કારને પણ પાછળ રાખી શકે છે.
આજે અમે અહીં બીએમડબલ્યુનો એક વીડિયો દર્શાવી રહ્યાં છીએ, જેમાં બીએમડબલ્યુના વાહન કેટલા સક્ષમ છે તે દર્શાવવામાં આવ્યું છે. આ સ્ટંટ જાણીતા ડ્રિફ્ટમોબ દ્વારા કરવામાં આવ્યા છે. તેમણે બીએમડબલ્યુ એમ23 5આઇ કારનો ઉપયોગ કર્યો છે. અમને વિશ્વાસ છેકે આ વીડિયો જોયા પછી ઘણા બધા બીએમડબલ્યુના માલિકોને વિશ્વાસ થઈ જશે કે તેઓ પણ આ કરી શકે છે.
આ પણ વાંચોઃ- કેવી રીતે કારમાં કામ કરે છે પોર્ટેબલ જીપીએસ નેવિગેશન ડિવાઇસ
આ પણ વાંચોઃ- ટોપ 10 ફ્યુઅલ એફિસિઅન્ટ ડીઝલ કાર્સ
આ પણ વાંચોઃ- આ કાર્સના દિવાના છે ભારતીય ક્રિકેટર્સ
તેમ છતાં અમે સલાહ આપીએ છીએ કે તમે આ પ્રકારનું સાહસ ના કરતા. આ અનુભવીઓ દ્વારા કરવામાં આવ્યું છે અને બની શકે કે આવું કરવાથી તમે ઇજાગ્રસ્ત પણ થઇ શકો છો. તો ચાલો તસવીરો અને વીડિયો થકી બીએમડબલ્યુ એમ23 5આઇની ડ્રાફ્ટિંગને નિહાળીએ.

આ સ્થળે કરવામાં આવી ડ્રાફ્ટિંગ
ડ્રાફ્ટિંગ આ સ્થળે કરવામાં આવી છે.

વીડિયોમાં દર્શાવાઇ કારની સક્ષમતા
બીએમડબલ્યુનો એક વીડિયો દર્શાવી રહ્યાં છીએ, જેમાં બીએમડબલ્યુના વાહન કેટલા સક્ષમ છે તે દર્શાવવામાં આવ્યું છે.

બીએમડબલ્યુ એમ23 5આઇ કારનો ઉપયોગ
આ સ્ટંટ જાણીતા ડ્રિફ્ટમોબ દ્વારા કરવામાં આવ્યા છે. તેમણે બીએમડબલ્યુ એમ23 5આઇ કારનો ઉપયોગ કર્યો છે.

તમને પણ થશે કે આવું તો કરી શકાય
અમને વિશ્વાસ છેકે આ વીડિયો જોયા પછી ઘણા બધા બીએમડબલ્યુના માલિકોને વિશ્વાસ થઈ જશે કે તેઓ પણ આ કરી શકે છે.

તમે આવું સાહસ ન કરતા
તેમ છતાં અમે સલાહ આપીએ છીએ કે તમે આ પ્રકારનું સાહસ ના કરતા. આ અનુભવીઓ દ્વારા કરવામાં આવ્યું છે અને બની શકે કે આવું કરવાથી તમે ઇજાગ્રસ્ત પણ થઇ શકો છો.
બીએમડબલ્યુ કાર્સની ડ્રાફ્ટિંગનો વીડિયો
આ વીડિયોમાં બીએમડબલ્યુ કાર્સની ડ્રાફ્ટિંગ દર્શાવવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
