જાણો "J" અક્ષર વાળા લોકોનો સ્વભાવ કેવો હોય છે?
જેમનુ નામ 'J' અક્ષરથી શરૂ થતું હોય તેવા લોકો અત્યંત નખરાળા અને ચંચળ સ્વભાવના હોય છે.
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યુ છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલીટી કેવી હોય છે. ત્યારે આ સિરીઝમાં આજે અમે તમને "J" અક્ષરવાળા લોકોના સ્વભાવ કેવા હોય છે તે કહીશું?
નોંધનીય છે કે આપણા બોલીવૂડમાં પણ જૂહી ચાવલા, જ્હોન અબ્રાહ્મ અને જેકલિન સમેત અનેક બોલીવૂડ સેલેબ્રિટીનું નામ પણ "J" એટલે કે "જ"થી શરૂ થાય છે. ત્યારે જો તમારું કે તમારા કોઇ પ્રિયજનનું નામ જ "જ" શરૂ થતું હોય કે પછી તમારે જાણવું હોય કે રીયલ લાઇફમાં જ્હોન અબ્રાહ્મ જેવા જ નામ વાળા બોલીવૂડ સ્ટાર્સનું વ્યક્તિત્વ કેવું છે તો વાંચો આ આર્ટીકલ....

- જેમનું નામ 'J' અક્ષરથી શરૂ થતું હોય તેવા લોકો ખૂબ જ વ્હાલા હોય છે.
- તેઓ પોતાના સંબંધોને લઈ ઘણાં ઈમાનદાર અને વફાદાર હોય છે.
- કુદરતે તેમને તનની સુંદરતાની સાથે મનની સુંદરતા પણ બક્ષી છે. પરિણામે આવા લોકોથી અન્ય લોકો વધુ ઈર્ષા કરે છે.

- તેમનો સ્વભાવ અત્યંત નખરાળો અને ચંચળ હોય છે. તેઓ પોતાના જીવનમાં ખૂબ જ ચૂઝી હોય છે. તેમને નજીકના લોકોની દરેક ખબર રાખવી ગમે છે.
- તેઓ જે મેળવવા ઈચ્છે છે, તે પોતાના દમે મેળવી લે છે.
- પૈસા, માન-સન્માન અને પ્રેમ દરેક વસ્તુ તેમની પાસે પુષ્કળ માત્રામાં હોય છે.

- જીવનને જીંદાદીલીથી જીવે છે. તેઓને આઝાદીથી જીવવું ગમે છે. પોતાના જીવનમાં તેઓ ખૂબ નામ કમાય છે. જૂની પરંપરાઓમાં વિશ્વાસ ધરાવે છે.
- જે તેમને જીવનસાથી રુપે મેળવે છે તે ઘણો ભાગ્યશાળી છે.
- તેમનુ સ્વાસ્થ્ય થોડું નબળુ રહ્યા કરે છે. તેમને વાંરવાર કંઈકને કંઈક વાગ્યા કરતું રહે છે.

- તેમની સેક્સ લાઈફ ઘણી રોમાંચક હોય છે.
- તેમને પ્રેમલગ્નમાં વધુ વિશ્વાસ હોય છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
