C અક્ષર વાળા હોય છે 'લોકલાડિલા'
C અક્ષરના લોકો સરળતાથી ભળનારા અને ખુશ દિલ હોય છે. તે દરેક મહેફિલની જાન હોય છે. વધુ જાણવા વાંચો અહી...
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યુ છે.
તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલીટી કેવી હોય છે.
જાણો c અક્ષરવાળા કેવા હોય છે?

ચિત્રાંગદા સિંઘ
-C અક્ષર પરથી નામ ધરાવતા લોકો અન્ય લોકો સાથે સરળતાથી ભળી જનારા અને તેઓ દિલથી હંમેશા ખુશ રહેનારા હોય છે.
- આ લોકો સામાજીક પ્રસંગોમાં આગળ ચાલી ભાગ લે છે. તેમને નવા-નવા લોકોને હળવુ-મળવુ ગમે છે. તેમના આ સ્વભાવને લીધે તેઓ લોકલાડિલા રહે છે. લોકોને તેમનો સાથ ગમે છે.
- તેમની સાથે મિત્રતા કરવી લોકોને ગમે છે. તે દરેક મહેફિલની જાન હોય છે. તેઓ જ્યાં જાય છે ત્યાં વાતાવરણમાં હર્ષ-ઉલ્લાસના રંગો ભરી દે છે.

ચંદ્રશેખર આઝાદ
- તેઓ બીજાની લાગણીઓને માન આપનારા હોય છે, કારણકે તેઓ પોતે પણ ઘણા લાગણીશીલ હોય છે.
- તેમનો સ્વભાવ સ્પષ્ટવાદી હોય છે, તેમ છતાં તેઓ જાણી જોઈ કોઈનુ દિલ દુભાવતા નથી.
- c અક્ષરવાળા લોકો પ્રેમમાં અત્યંત વિશ્વાસ રાખનારા હોય છે. તેમની સેક્સ લાઈફ ઘણી સારી હોય છે. તેઓ કોઈને પણ સરળતાથી પોતાના વશમાં કરી લે છે, તેમછતાં તેઓ ઘણા ઈમાનદાર હોય છે.

સેલીના જેટલી
- તેઓ દેખાવમાં પણ ઘણા સારા હોય છે.
- c અક્ષરના લોકો જે પણ કેરિયર પસંદ કરે છે તેમાં તેઓ સફળ થાય છે. કારણકે તેમના સ્વભાવ અને વ્યવહારને લીધે લોકો તેમનાથી ખુશ થાય છે. જેનો ફાયદો તેમને તેમના ધંધા-વેપારમાં પણ થાય છે.

ચેતન ભગત
- લક્ષ્મી તેમના પર મહેરબાન રહે છે. તેમની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત રહે છે.
- અંતે બધુ જોતા આ લોકો દરેક રીતે સંપન્ન હોય છે.
D અક્ષરવાળા લોકો વિશે જાણવા માટે રાહ જુઓ આવતી કાલની, ઉપરાંત વધુ માહિતી માટે વાંચો વન ઈન્ડિયા ગુજરાતી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
