વૃષભ પ્રેમ રાશિફળ 2022(Vrishabh Love Horoscope): પ્રેમ અને વિયોગ અચાનક થશે
જાણો વૃષભ રાશિ માટે 2022નુ પ્રેમ રાશિફળ.
નવી દિલ્લીઃ પ્રેમના મામલે વૃષભ રાશિના જાતક વર્ષ 2022માં ખુશનસીબ રહેશે. જો કે, અમુક બાબતોમાં સાવચેત પણ રહેવાની જરુર રહેશે કારણકે બની શકે છે કે કોઈ તમારા ભોળપણનો ફાયદો ઉઠાવીને તમારા દિલ સાથે રમત રમે અને છોડીને જતુ રહે તો તમારુ દિલ તૂટી જશે. માટે સારી રીતે સમજી-વિચારીને જ પ્રેમની દુનિયામાં પદાર્પણ કરવુ. આ રાશિમાં રાહુ ચાલી રહ્યો છે માટે બધી ઘટનાઓ અચાનક થશે ભલે એ પ્રેમ મળવાનુ હોય કે પ્રેમથી દૂર જવાનુ.

તમારા વ્યવહારની કટુતા અને અહંકારના કારણે સંબંધો તમારાથી દૂર થઈ શકે છે. ખાસ કરીને જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ખાસ સતર્ક રહેવુ પડશે. પોતાના પાર્ટનર સાથે સામંજસ્ય બનાવીને ચાલવુ પડશે. નાની-નાની વાતોને દિલથી લગાવવાના બદલે જે પણ વાત હોય તેને ખુલીને પોતાના પાર્ટનર સાથે શેર કરશો તો પ્રશ્નનુ તરત જ નિરાકરણ આવી જશે. મેથી ઓગસ્ટ વચ્ચેનો સમય પ્રેમ અને દાંપત્ય જીવન માટે મહત્વપૂર્ણ સમય છે. આ સમય તમારા પ્રેમને કોઈ નવી ઉંચાઈ મળી શકે છે. જે લોકો પહેલેથી પ્રેમ સંબંધોમાં છે તેમનો સંબંધ લગ્નમાં પરિણમી શકે છે.
જે લોકો નવા પ્રેમની શોધમાં છે તેમની ઈચ્છા જૂનથી ઓગસ્ટ વચ્ચે પૂરી થઈ શકે છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર વચ્ચેનો સમય એ એકવારમાં ફરીથી પ્રેમમાં સાવચેત રહેવાનો છે. તમારી સાથે કોઈ પ્રકારની છેતરપિંડી થઈ શરે છે કોઈ પ્રેમની જાળમાં ફસાવીને લૂંટી શકે છે.
ઉપાયઃ આ રાશિના જાતકોએ જિરકોનનુ પેંડન્ટ કે બ્રેસલેટ પહેરવુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
