વૃશ્ચિક પ્રેમ રાશિફળ 2022(Scorpio Love Horoscope) સ્વભાવની નરમી સંબંધોને બચાવશે
વૃશ્ચિક રાશિવાળાની લવ લાઈફ માટે વર્ષ 2022 મિશ્ર રહેશે. જાણો 2022 પ્રેમ રાશિફળ.
નવી દિલ્લીઃ વૃશ્ચિક રાશિવાળાની લવ લાઈફ માટે વર્ષ 2022 મિશ્ર રહેશે. વર્ષના પ્રારંભમાં પ્રેમ ઉંચાઈને સર કરશે પરંતુ તમારા સ્વભાવના કારણે સંબંધ બગડતા પણ વાર નહિ લાગે. રાશિના સપ્તમ ભાવમાં સ્થિત રાહુ અચાનક સારા સંબંધ પર બ્રેક લગાવી શકે છે. પ્રેમ સંબંધો તૂટવા જેવી સ્થિતિ બનશે. માટે સલાહ આપવામાં આવે છે કે તમે શાંત સ્વભાવથી પોતાના સાથીની વાત સમજવાનો પ્રયત્ન કરશો તો મામલો ઉકેલાઈ જશે. માર્ચથી મેના મધ્યમાં ગ્રહોના પરિવર્તનના કારણે સંબંધોમાં એક વાર ફરીથી જીવ આવી જશે. જે સાથી છૂટી ગયા છે તે મળી જશે.

પોતાના પ્રેમને મેળવવાનો પ્રયાસ સાર્થક થશે. જેમના જીવનમાં પ્રેમનુ પદાર્પણ નથી થયુ તે પણ ખુદને ખુશનસીબ સમજી શકે છે. જૂનથી ઓગસ્ટ વચ્ચે બૃહસ્પતિ(ગુરુ)નુ ગોચર દાંપત્ય જીવનમાં મધુરતા અને પ્રેમ ઉત્પન્ન કરશે. સંબંધ સંભાળવા માટે તમે જે ધીરજનો પરિયય આપ્યો છે તેનુ મીઠુ ફળ પણ તમને મળવાનુ છે.
સપ્ટેમ્બર મહિનામાં પોતાના પાર્ટનર સાથે લાંબા અંતરની મનોરંજક અને રોમેન્ટીક યાત્રા પર જવાનો યોગ બનશે. સપ્ટેમ્બરના અંતથી નવેમ્બરની મધ્ય વચ્ચે પ્રેમ સંબંધ લગ્નમાં બદલવાના યોગ બની રહ્યા છે અને તેમાં તમને પરિવારના કોઈ સભ્યની મદદ લેવી પડશે. ડિસેમ્બર મહિનો સંબંધો માટે મહત્વપૂર્ણ રહેશે. સંબંધોમાં વર્ષથી ચાલી રહેલી ઉથલપાથળ ઘણી હદ સુધી અટકી જશે.
ઉપાયઃ કોરલનુ પેન્ડન્ટ કે બ્રેસલેટ પહેરવુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
