28 મેથી શુક્ર મિથન રાશિમાં પ્રવેશ કરશે, ચતુર્ગ્રહી યોગ સમાપ્ત થશે
28 મેથી શુક્ર મિથન રાશિમાં પ્રવેશ કરશે, ચતુર્ગ્રહી યોગ સમાપ્ત થશે
ભૌતિક સુખ, ભોગ- વિલાસ, પ્રેમ સંબંધ, દાંપત્ય જીવનનો પ્રતિનિધિ ગ્રહ શુક્ર 28 મે 2021ની રાતે 11 વાગીને 58 મિનિટે મિથુન રાશિમાં ગોચર પ્રારંભ કરશે. આ ગ્રહણ 26 દિવસ બાદ 22 જૂન બપોરે 2 વાગીને 21 મિનિટ સુધી મિથુન રાશિમાં રહાશે, જે બાદ કર્ચમાં પ્રવેશ કરશે. આ દરમિયાન શુક્ર મૃગશિર, આદ્રા અને પુનર્વસુ નક્ષત્રમાં ભ્રમણ કરશે. આની સાથે જ વૃષભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ મળીને બનેલ ચતુર્ગ્રહી યોગ સમાપ્ત થશે.
શુક્રનું બુધ રાશિમાં ગોચર કરવું વેપાર-વ્યવસાયની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહેશે. સાથે જ સંબંધો, દાંપત્ય જીવનમાં દિલથી વધુ દમાગ હાવી રહેશે. સંબંધો દિલથી નિભાવવાને બદલે લોકો દિમાગથી નિભાવશે. અર્થાત લોકો પોતાના મતલબ અને લાભ માટે સંબંધો બનાવશે અને નિભાવશે. માટે સતર્ક રહો, કોઈ તમારી ઈમોશનલ વાત કરી રહ્યું હોય તો તેનો મતલબ એવો ક્યારેય ના હોય શકે કે તે તમારી ફેવરમાં છે. બની શકે કે તે તમારી સાતે દોસ્તી અથવા સંબંધ બનાવી પોતાનો કોઈ મતલબ સાધવા માંગે છે.
કઈ રાશિઓ પર કેવો પ્રભાવ પડશે અહીં જાણો

મેષ
મેષ રાશિ માટે શુક્રનું ગોચર તૃતિય સ્થાન પરાક્રમ ભાવમાં થશે. શુક્રનું અહીં આવવું ભાઈ-બહેનો સાથે સંબંધોમાં સુધારો લાવશે પરંતુ આર્થિક દ્રષ્ટિએ કમજોર રહેશે. પૈસા સાથે જોડાયેલા કાર્ય શિથિલ રહેશે. દાંપત્ય જીવનમાં ટકરાવ પેદા થશે. સ્વાસ્થ્ય બગડશે.

વૃષભ
શુક્રનું ગોચર દ્વિતીય સ્થાનમાં થવાથી આર્થિક મજબૂતી તરફ વધશો. વેપાર-વ્યવસાયમાં લાભની સંભાવના બનશે. શુક્ર સાથે હાલ મંગળ પણ છે. માટે દાંપત્ય જીવન ઉપરાંત વિવાહેત્તર સંબંધો પણ રહેશે. પ્રેમ પ્રકરણમાં બદનામી થઈ શકે છે.

મિથુન
શુક્રનું કેન્દ્ર સ્થાન લગ્ન ભાવમાં થવાથી શારીરિક રૂપે કમજોર રહેશો. ખાસ કરીને દાંપત્યમાં તાલમેલ બડી શકે છે. કાર્યોમાં શિથિલતા રહેશે. કારોબાર પ્રભાવિત થશે. આર્થિક સંકટ મહેસૂસ થઈ શકે છે. તમારા મતલબ માટે સંબંદો ના બનાવો.

કર્ક
દ્વાદશ શુક્ર ખર્ચ કરાવશે અને આર્થિક પરેશાનીઓ પેદા કરશે. કારોબારમાં ધાર્યા પ્રમાણે સફળતા મળવામાં શંકા છે. મિત્રો, નજીકના સંબંધીઓ સાથે વિવાદ સંભવ છે. કાર્યમાં પરેશાની પેદા થશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. દાંપત્ય જીવનમાં વિવાદ સંભવ છે. ધીરજ રાખો.

સિંહ
એકાદશ શુક્ર આવક માટે સારો રહેશે. વિશેષ કરીને જૂના રોકાણ લાભ આપશે. ભૌતિક સુખોમાં વૃદ્ધિ થશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. વેપારીઓને કામમાં ગતિ મળશે. મિત્રોનો સહયોગ મળશે. નવા પ્રેમ સંબંધ બનશે.

કન્યા
દશમ સ્થાનમાં શુક્રનું ગોચર કારોબાર અને નોકરી માટે સારો રહેશે. કાર્યમાં પ્રગતિ મળશે. આર્થિક પરેશાની દૂર થશે. સુખોમાં વધારો થશે. પરિવાર સાથે તાલમેલ સારો રહેશે. દંપતી સુખી જવન વ્યતીત કરશે. આંતરીક મતભેદ દૂર થશે.

તુલા
ભાગ્ય સ્થાનમાં શુક્રનું આવવું સારું રહેશે. ભાગને બળ મળશે અને આ 26 દિવસ દરમિયાન બધાં બગડેલાં કામ થઈ જશે. ભાઈ-બહેનો સાથે બગડેલા સંબંધ સુધરશે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિ મળશે, પરંતુ સંબંધોને લઈ સતર્ક રહો.

વૃશ્ચિક
અષ્ટમ સ્થાનમાં શુક્રનું ગોચર થવું શારીરિક અને માનસિક સ્થિતિ બગાડનાર રહેશે. તમારા કાર્ય અટકી જશે. આકસ્મિક દુર્ઘટનાઓની આશંકા છે. સ્વજનો સાથે સંબંધ બગડશે. પ્રેમ સંબંધોમાં કોઈ તમારા ભોળાપણું લાભ ઉઠવાનો પ્રયત્ન કરશે.

ધન
શુક્ર સાતમા સ્થાને આવવાથી દાંપત્ય જીવન ઉત્તમ રહેશે. બગડેલા સંબંધો સુધરશે પરંતુ નવા સંબંધો બનાવતા પહેલા સરખી રીતે આશ્વસ્ત થઈ જાઓ. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે. પારિવારિક સ્થિતિ સારી રહેશે. પ્રગતિનો સમય છે.

મકર
શારીરિક રૂપે કમજોર મહેસૂસ કરી શકો છો. માનસિક અસ્થિરતા રહેશે. પ્રેમ સંબંધોમાં થોડી પરેશાની આવી શકે છે. સંયમથી કામ લો, કોઈના પર હાવી થવાનો પ્રયત્ન ના કરો. દાંપત્ય જીવન સુખદ રહેશે. આર્થિક સ્થિતિ સારી થવા જઈ રહી છે.

કુંભ
શુક્રનું પંચમમાં ગોચર સંતાન માટે ઠીક નથી. સંતાન પક્ષને થોડી પરેશાની, શારીરિક રોગ આવી શકે છે. આર્થિક સંકટ મહેસૂસ કરશે. પૈસાની આવક ઘટવાથી સુખમાં કમી થશે. નોકરીયાત લોકો અને કારોબારી કામ પર ધ્યાન આપે.

મીન
ચતુર્થ સ્થાનમાં શુક્રનું આવવું ભૌતિક સુખોમાં વધારો કરશે. પ્રેમ સંબંધ મજબૂત થશે. કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત થશે. બિઝનેસમાં લાભની સંભાવના બનશે. પારિવારિક- દાંપત્ય જીવન સુધરશે. તમારી ભાવનાઓને સમજનાર કોઈ મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
