Vehicle Buying Muhurat in 2021: આવતા વર્ષે કયા મુહૂર્તમાં વાહન ખરીદવાં, જાણો
Vehicle Buying Muhurat in 2021: આવતા વર્ષે કયા મુહૂર્તમાં વાહન ખરીદવાં, જાણો
Vehicle Buying Muhurats 2021: વાહન ખરીદતા પહેલાં શુભ મુહૂર્ત જોવું અત્યંત આવશ્યક હોય છે. વાહન ખરીદ્યા બાદ લોકો તેમની પૂજા કરાવવા માટે મંદિરે પણ જાય છે. જો અશુભ મુહૂર્તમાં વાહન ખરીદી લેવામાં આવે તો તેમનાથી માત્ર જીવનો ખતરો નથી રહેતો બલકે વાહન શુભ ફળદાયી નથી થતું. વિશેષ કરીને જો તમે વ્યવસાયિક ઉદ્દેશ્ય માટે વાહન ખરીદી રહ્યા છો તો તેના માટે મુહૂર્ત જોવું જરૂરી છે.

કેટલા લોકો બસ, ટ્રક, જીપ કે ટ્રાવેલ્સના ઉદ્દેશ્યથી ફોર વ્હિલર વાહન ખરીદે છે પરંતુ એ કાર્યમાં તેમને ધાર્યા પ્રમાણે સફળતા નથી મળતી, અથવા તો તેઓનું વાહન વારંવાર દુર્ઘટનાગ્રસ્ત થાય છે અથવા તો કોઈને કોઈ ખર્ચા નિકળતા જ રહે છે. આવી સમસ્યાઓથી બચવા માટે વાહન ખરીદતી સમયે શુભ મુહૂર્ત જોઈ લેવું ખુબ જરૂરી બની જાય છે.
વર્ષ 2021ના શ્રેષ્ઠ મુહૂર્ત
- મેઃ 5, 14, 24, 31
- જૂનઃ 2, 21, 28
- જુલાઈઃ 2, 16, 26, 29
- ઓગસ્ટઃ 4, 13, 23
- સપ્ટેમ્બરઃ 1, 3, 9
- ઓક્ટોબરઃ 8, 15, 20, 21, 28, 29
- નવેમ્બરઃ 3, 15, 24, 25
- ડિસેમ્બરઃ 1, 10, 13












Click it and Unblock the Notifications
