વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સજાવો આપના ઘરના પૂજા ખંડને!
આજના આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિમાં લોકોની આસ્થા અને શ્રધ્ધામાં જરા પણ ઉણપ આવી નથી, આજે દરેકના ઘરમાં એક પૂજા માટેનું મંદિર સ્થાપિત હોય છે. જાણે ઘરમાં મંદિરની સ્થાપના કરવી એક ચલણ બની ગયું છે.
ઘણા લોકો વગર વિચાર્યે ઘરમાં મંદિરની સ્થાપના કરાવી દેતા હોય છે જ્યારે ઘણા લોકો વાસ્તુને ધ્યાનમાં રાખીને મંદિરની સ્થાપના કરાવે છે. વાસ્તુ ટિપ્સ ઘરના શરૂઆતથી દરવાજાથી લઇને બાલકની સુધી પ્રયોગ કરવામાં આવે છે. અહીં સુધી લોકો પોતાના ઘરને વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સજાવટ કરે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘર ના પણ બન્યું હોય તો પણ આપણ તેના અનુસાર આપના મંદિરને બનાવડાવી શકો છો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર મંદિરની દિશા, તેનું સ્થાન, કયા ધાતુથી બન્યું છે મંદિર વગેરે... અને અન્ય ઘણા નિયમો લાગુ પડે છે. તો આવો જાણીએ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કેવું હોવું જોઇએ આપના ઘરનું મંદિર...
વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેવી રીતે સજાવશો આપના ઘરનું મંદિર

1
ઘરમાં મંદિર બનાવવા માટે પૂર્વ, ઉત્તર અને પૂર્વોત્તરની દિશા સૌથી સારી હોય છે. જો આપનું ઘર ત્રણ માળનું છે તો આપ મંદિર ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવો એ વધું હિતાવહ અને યોગ્ય છે.

2
મંદિરની સામે, બાજુમાં, ઉપર અથવા નીચે ટૉયલેટ અને કિચન ના હોવું જોઇએ. જો ઘરમાં જગ્યાની ઉણપ હોય અને મંદિર બેડરૂમમાં છે તો એક બાબતનું ધ્યાન રાખવું કે પગ મંદિરની સામે રાખીને ક્યારેય ઊંઘવું નહીં.

3
મંદિર માટે હળવા પીળા રંગને શુભ માનવામાં આવે છે. માટે દિવાલો પર હળવો પીળો રંગ કરાવી શકાય છે.

4
વાસ્તુ અનુસાર ત્રિકોણ આકારનું મંદિર ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંદિરની છત પણ ત્રિકોણીય હોવી જોઇએ, જેનાથી પોઝિટિવ એનર્જી બની રહે છે.

5
ભગવાનની મૂર્તીને મૂકતી વખતે ધ્યાન રાખવું કે તેમની મૂર્તિઓ એક-એક ઇંચ દૂર રાખવામાં આવી હોય. મૂર્તિઓને એકબીજાની સામે ના મૂકવી જોઇએ. મૂર્તિઓને પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર-પૂર્વમાં મૂકો, ઉત્તર દિશામાં મૂકવી નહીં.

6
મંદિરને સજાવવા માટે તાંબાના જ વાસણનો ઉપયોગ કરવો જોઇએ. દિવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે જ પ્રજ્વલિત કરવો જોઇએ.

7
ઘરમાં બનાવેલા પૂજા ખંડમાં ભગવાની મૂર્તિઓની સાથે પરિવારના સ્વર્ગસ્થ સભ્યોની તસવીરો મૂકવી નહીં

8
તમારા પૂજા ખંડને હંમેશા સાફ-સુથરુ રાખવું જોઇએ. સાથે જ એમાં ક્યારેય ઊંઘવું જોઇએ નહીં અને આ ખંડમાં કોઇ ભંગારનો સંગ્રહ કરવો નહીં.
1.
ઘરમાં મંદિર બનાવવા માટે પૂર્વ, ઉત્તર અને પૂર્વોત્તરની દિશા સૌથી સારી હોય છે. જો આપનું ઘર ત્રણ માળનું છે તો આપ મંદિર ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવો એ વધું હિતાવહ અને યોગ્ય છે.
2.
મંદિરની સામે, બાજુમાં, ઉપર અથવા નીચે ટૉયલેટ અને કિચન ના હોવું જોઇએ. જો ઘરમાં જગ્યાની ઉણપ હોય અને મંદિર બેડરૂમમાં છે તો એક બાબતનું ધ્યાન રાખવું કે પગ મંદિરની સામે રાખીને ક્યારેય ઊંઘવું નહીં.
3.
મંદિર માટે હળવા પીળા રંગને શુભ માનવામાં આવે છે. માટે દિવાલો પર હળવો પીળો રંગ કરાવી શકાય છે.
4.
વાસ્તુ અનુસાર ત્રિકોણ આકારનું મંદિર ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંદિરની છત પણ ત્રિકોણીય હોવી જોઇએ, જેનાથી પોઝિટિવ એનર્જી બની રહે છે.
5.
ભગવાનની મૂર્તીને મૂકતી વખતે ધ્યાન રાખવું કે તેમની મૂર્તિઓ એક-એક ઇંચ દૂર રાખવામાં આવી હોય. મૂર્તિઓને એકબીજાની સામે ના મૂકવી જોઇએ. મૂર્તિઓને પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર-પૂર્વમાં મૂકો, ઉત્તર દિશામાં મૂકવી નહીં.
6. મંદિરને સજાવવા માટે તાંબાના જ વાસણનો ઉપયોગ કરવો જોઇએ. દિવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે જ પ્રજ્વલિત કરવો જોઇએ.
7.
ઘરમાં બનાવેલા પૂજા ખંડમાં ભગવાની મૂર્તિઓની સાથે પરિવારના સ્વર્ગસ્થ સભ્યોની તસવીરો મૂકવી નહીં.
8.
તમારા પૂજા ખંડને હંમેશા સાફ-સુથરુ રાખવું જોઇએ. સાથે જ એમાં ક્યારેય ઊંઘવું જોઇએ નહીં અને આ ખંડમાં કોઇ ભંગારનો સંગ્રહ કરવો નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications