Valentine Day 2024: વેલેન્ટાઇન ડે પર પાર્ટનરને ન આપો આ ગિફ્ટ
Valentine Day 2024: પ્રેમ કરવાવાળા માટે 14 ફેબ્રુઆરીનો તહેવાર અતિ ખાસ હોય છે. કારણ કે, આ દિવસે દર વર્ષે વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે. પ્રેમી પંખીડા આ ખાસ દિવસની રાહ આતુરતાથી જોતા હોય છે.
વેલેન્ટાઇન ડે પર કપલ પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે. આ દિવસને યાદગાર બનાવવા માટે લોકો પોતાના લવ પાર્ટનરને ખાસ ભેટ આપે છે.
જો તમે પણ આ વેલેન્ટાઈન ડે પર તમારા લવ પાર્ટનરને કોઈ ગિફ્ટ આપવાનું વિચારી રહ્યા છો, તો ગિફ્ટ તરીકે એવી વસ્તુઓ પસંદ ન કરો જે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અશુભ હોય.
વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, અશુભ વસ્તુઓ ગિફ્ટ કરવાથી સંબંધોમાં અંતર આવી શકે છે. આ અહેવાલમાં આપણે જાણીશું વેલેન્ટાઈન ડે પર પાર્ટનરને કઈ વસ્તુઓ ગિફ્ટ ન કરવી જોઈએ.

આ વસ્તુઓ ભેટ તરીકે ન આપો
જો તમે વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનરને ગિફ્ટ આપવાનું વિચારી રહ્યા છો, તો તમારા પાર્ટનરને રૂમાલ ગિફ્ટ ન કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર રૂમાલ ગિફ્ટ કરવાથી સંબંધોમાં કડવાશ આવે છે.
આ સિવાય વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનરને કાળા કપડા ગિફ્ટ ન કરો. કારણ કે, સનાતન ધર્મમાં કાળા કપડાને અશુભ માનવામાં આવે છે. આ વસ્તુઓને ભેટ તરીકે આપવાથી વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધી શકે છે.
વેલેન્ટાઈન ડે પર ગિફ્ટ તરીકે શૂઝ પસંદ ન કરો. એવું માનવામાં આવે છે કે, શૂઝ ગિફ્ટ કરવાથી નકારાત્મક ઉર્જા આવે છે.
વેલેન્ટાઈન ડે પર તમારે તમારા પાર્ટનરને પરફ્યુમ ગિફ્ટ ન કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પરફ્યુમ ગિફ્ટ કરવાથી સંબંધોમાં અંતર આવે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
