વૃષભ પ્રેમ રાશિફળ 2023(Taurus Love Horoscope): દાંપત્યજીવનમાં નવી ઉર્જા રહેશે
વૃષભ રાશિ માટે આવનારા નવા વર્ષ 2023 દરમિયાન પ્રેમ રાશિફળ કેવુ રહેશે તે અહીં જાણો.
વૃષભ પ્રેમ રાશિફળ 2023: વૃષભ રાશિના લોકો માટે વર્ષ 2023 પ્રેમ સંબંધો મામલે સારા સમાચાર લઈને આવશે. જે લોકોનો પ્રેમ ગયા વર્ષે કોઈ કારણસર છૂટી ગયો છે તેઓ થોડો પ્રયત્ન કરશે તો તેને ફરી મળી શકે છે. જાન્યુઆરીથી એપ્રિલ આના માટે શ્રેષ્ઠ સમય દેખાઈ રહ્યો છે. પંચમ અને સપ્તમ શુભ ગ્રહોની દૃષ્ટિ પ્રેમ અને દાંપત્ય જીવનમાં નવી ઉર્જા, નવો ઉત્સાહ અને નવો રોમાંચ પેદા કરનાર છે. એપ્રિલ સુધીના સમયમાં તમારા સાથી પ્રત્યે વિશ્વાસ વધશે, સંબંધો મજબૂત થશે, તમે લગ્નનો પ્રસ્તાવ પણ મૂકી શકો છો.

તમારા સંબંધમાં પ્રેમ અને રોમાંસ વધશે
આ વર્ષમાં અપરિણીત લોકોના લગ્નની શક્યતાઓ જોવા મળી રહી છે. મેથી સપ્ટેમ્બર સાવધાની રાખવાનો સમય છે. સંબંધોમાં પારદર્શિતા રાખવી જરૂરી રહેશે. તમે પ્રેમમાં હોવ કે વિવાહિત, કોઈ તમારી વચ્ચે ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ કરશે જે સંબંધને બગાડી શકે છે. આ દરમિયાન તમારે ધૈર્ય રાખવુ પડશે અને કોઈની ઉશ્કેરણીમાં આવવુ નહિ.
તમારા સંબંધમાં પ્રેમ અને રોમાંસ વધશે
ઓક્ટોબર 2023 દરમિયાન તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે અને તમે સંબંધને નવી ઉંચાઈ પર લઈ જઈ શકશો. જો કે, ડિસેમ્બર 2023 ફરીથી અમુક સંકટની જાણ કરી રહ્યુ છે. આ દરમિયાન પ્રેમ અને લગ્નમાં તમારો ગુસ્સો અને કટુવાણી દુઃખનુ કારણ બનશે.
શુભ રત્નઃ ઓપલ ધારણ કરો.
ઉપાયઃ ભગવાન શિવની પૂજા કરો અને દર શનિવારે પીપળના ઝાડમાં જળ ચઢાવો અને શનિદેવની પૂજા કરો. શુક્રવારે દાન કરો. લાભ મળશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
