Sagittarius(Dhan) Business Horoscope 2023: સફળતાના યોગ
ધન રાશિ માટે આવનારા વર્ષ 2023માં બિઝનેસમાં કેવી સફળતા મળશે તે જોવા માટે આ અહીં જુઓ બિઝનેસ રાશિફળ 2023.
Dhan Business Horoscope 2023: ધન રાશિના લોકો માટે વર્ષ 2023 વેપારમાં પ્રગતિ અપાવશે પરંતુ ક્યારેક અચાનક મોટી ખોટનો સામનો કરવા તૈયાર રહેજો. જો તમે વિચાર્યા વિના કોઈ વ્યવસાય શરૂ કરશો જેના વિશે તમને વધુ ખબર નથી તો તેમાં તમારો હાથ અજમાવવો જોખમી બની શકે છે. જુલાઈથી ઓગસ્ટ વચ્ચે આ બાબતનુ ખાસ ધ્યાન રાખવુ. કેટરિંગ, કાગળ, કાપડ, ઈવેન્ટ મેનેજમેન્ટ જેવા કામોમાંથી તમે સારો નફો મેળવી શકશો.

સારી સફળતા મળવાના યોગ
એવા કોઈપણ કાર્યમાં સારી સફળતા મળવાની સંભાવના છે જેમાં વાણીનો પ્રભાવ હોય. આ વર્ષે ઘણા યુવાનો નોકરી છોડીને બિઝનેસની દુનિયામાં પગ મૂકશે. રાહુ-કેતુની અનુકૂળ સ્થિતિ તમને અચાનક મોટો લાભ આપી શકે છે. માર્ચથી ઓગસ્ટ સુધીનો આખો સમય શ્રેષ્ઠ રહેશે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તમારે તમારા કામને વિસ્તારવા માટે લોન લેવી પડી શકે છે.
વર્ષ 2023 સંપૂર્ણપણે શુભ
આ સમયમાં ભાગીદારીમાં કેટલાક કામ શરૂ કરશો. આમાં મહિલાનો સહકાર મહત્વનો રહેશે. વર્ષના છેલ્લા બે મહિનામાં તમારે તમારુ ધ્યાન બિઝનેસ પર રાખીને આગામી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવુ પડશે. તમે તમારા વ્યવસાયને જે ઊંચાઈ પર જોવા માંગો છો તે વર્ષ 2023માં પ્રાપ્ત થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
