Ravivar Na Upay: વધશે માન-સન્માન અને ધન કરી લો રવિવારના ઉપાય
Ravivar Na Upay: સનાતન ધર્મમાં રવિવાર ખાસ મહત્વ ધરાવે છે. રવિવારનો દિવસ ગ્રહોના રાજા સૂર્ય ભગવાનને સમર્પિત છે. જો આ દિવસે સૂર્યદેવની પૂજા કરવામાં આવે, તો અનેક લાભો પ્રાપ્ત થાય છે.
સૂર્ય ભગવાનની કૃપાથી વ્યક્તિને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સન્માન મળે છે. જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ યોગ્ય ન હોય, તો વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે, તેને સફળતા મળતી નથી અને માન-સન્માન પણ નથી મળતું.
સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા અને કુંડળીમાં તેમની સ્થિતિને મજબૂત કરવા માટે રવિવારનો દિવસ શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અહેવાલમાં આપણે રવિવારના ઉપાય જાણીશું.
શાસ્ત્રોમાં રવિવારે કરવાના કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેની મદદથી તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
આ ઉપાય કરવાથી સૂર્ય ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ કે રવિવારે કયા ચમત્કારી ઉપાયો કરી શકાય છે.

રવિવારના ઉપાયો
- રવિવારે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કરવું. ત્યાર બાદ સૌ પ્રથમ સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવો
- અર્પણ કરતી વખતે તમારે સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ, આ વાતનું ખાસ ધ્યાન રાખો
- આ સાથે જ સૂર્યદેવને તાંબાના વાસણમાંથી જ જળ ચઢાવો. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે
- તમે સૂર્ય ભગવાનને ફૂલ, રોલી, અક્ષત અને સાકર વગેરે પણ અર્પણ કરી શકો છો
- રવિવારે વડના ઝાડનું તૂટેલું પાન લાવો અને તે પાન પર તમારી ઈચ્છા લખો
- જે બાદ આ પાનને વહેતા પાણીમાં તરતા રાખો
- એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે
- રવિવારે ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ ઓમ આદિત્ય નમઃ મંત્રનો જાપ કરો
- આ મંત્ર જાપથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
