October 2023 Festivals List: ઓક્ટોબર મહિનાના મુખ્ય તહેવાર અને વ્રતની યાદી, જાણો ક્યારે છે નવરાત્રિ, સંકટ ચોથ?
October 2023 Festivals-Vrat List: ઓક્ટોબર મહિનો તહેવારો અને વ્રતથી ભરપૂર છે. એટલે કે આ મહિનામાં તમને ઘણી બધી રજાઓ મળવાની છે. આ મહિનામાં શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે અને આ મહિનામાં 'વિજ્યાદશમી' અને 'શરદ પૂર્ણિમા' પણ આવવાની છે.
આવો જાણીએ ઓક્ટોબર મહિનાના ઉપવાસ અને તહેવારોની સંપૂર્ણ યાદી, જેને જોઈને તમે તમારા આખા મહિનાનુ પ્લાનિંગ કરી શકો છો. ઑક્ટોબર 2023 ઉપવાસ અને તહેવારોની સૂચિ નીચે મુજબ છે.

1 ઑક્ટોબર 2023: પિતૃ પક્ષનું ત્રીજું શ્રાદ્ધ
2 ઑક્ટોબર 2023: મહાત્મા ગાંધી જયંતિ
2 ઑક્ટોબર 2023: સંકષ્ટી ચતુર્થી વ્રત
4 ઑક્ટોબર 2023: રોહિણી વ્રત
6 ઑક્ટોબર 2023: જીવિતપુત્રિકા વ્રત
9 ઑક્ટોબર 2023: એકાદશી શ્રાદ્ધ
11 ઑક્ટોબર 2023: પ્રદોષ વ્રત
12 ઑક્ટોબર 2023: માસિક શિવરાત્રી
14 ઑક્ટોબર 2023: સર્વપિતૃ અમાસ
14 ઑક્ટોબર 2023: સૂર્યગ્રહણ
15 ઑક્ટોબર 2023: શારદીય નવરાત્રિ પ્રારંભ
15 ઑક્ટોબર 2023: મહારાજા અગ્રસેન જયંતિ
18 ઑક્ટોબર 2023: તુલા સંક્રાંતિ
18 ઑક્ટોબર 2023: વિનાયક ચતુર્થી
19 ઑક્ટોબર 2023: ઉપાંગ લલિતા વ્રત
20 ઑક્ટોબર 2023: સરસ્વતી આહ્વાન
20 ઑક્ટોબર 2023: સ્કંદ ષષ્ઠી
21 ઑક્ટોબર 2023: સરસ્વતી પૂજન
22 ઑક્ટોબર 2023: દુર્ગાષ્ટમી
23 ઑક્ટોબર 2023: મહાનવમી, શારદીય નવરાત્રિનુ સમાપન, બંગાળ મહાનવમી
24 ઑક્ટોબર 2023: નવરાત્રિ પારણ, વિજયાદશમી કે દશેરા
25 ઑક્ટોબર 2023: પાપંકુશા એકાદશી
26 ઑક્ટોબર 2023: પ્રદોષ વ્રત
28 ઑક્ટોબર 2023: શરદ પૂર્ણિમા વ્રત
28 ઑક્ટોબર 2023: મહર્ષિ વાલ્મિકી જયંતિ
28 ઑક્ટોબર 2023: ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, કાર્તિક સ્નાન પ્રારંભ
29 ઑક્ટોબર 2023: કારતક મહિનો આરંભ,
29 ઑક્ટોબર 2023: ચંદ્રગ્રહણ
શારદીય નવરાત્રિ અને દશેરા
તમને જણાવી દઈએ કે અશ્વિન મહિનાની નવરાત્રિ શરદ ઋતુમાં શરૂ થાય છે અને તેથી જ તેને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે. આ વખતે નવરાત્રી 9 દિવસની છે જે 15મી ઓક્ટોબર 2023થી શરૂ થઈ રહી છે અને 23મી ઓક્ટોબર 2023, સોમવારના રોજ સમાપ્ત થશે. બીજા દિવસે વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
