Mrityu Yog: હાથની રેખાઓ બતાવે છે કે મૃત્યુ કેવી રીતે થશે
હસ્તરેખાશાસ્ત્રમાં અકુદરતી મૃત્યુના ઘણા યોગ બતાવવામાં આવ્યા છે. આવો જાણીએ આવા જ કેટલાક યોગ વિશે.
Mrityu Yog: માણસ પોતાના મૃત્યુથી સૌથી વધુ ચિંતિત અને ભયભીત હોય છે. તે ધન સંગ્રહ, સંચય અને બધા ભોગ કરી લેવા માંગે છે. તેને દરેક ક્ષણે તેને કંઈક અથવા બીજુ ગુમ થવાનો ડર હોય છે. ઘણા લોકો અકુદરતી મૃત્યુ પણ પામે છે. હસ્તરેખાશાસ્ત્રમાં અકુદરતી મૃત્યુના ઘણા યોગ બતાવવામાં આવ્યા છે. રેખાઓ, નક્ષત્રો, વિવિધ ચિહ્નો દ્વારા જાણી શકાય છે કે વ્યક્તિનુ મૃત્યુ કેવી રીતે થશે. હથેળીમાં રહેલી જીવન રેખા પરથી વ્યક્તિની ઉંમર નક્કી થાય છે અને આ રેખા પરના ચિન્હો વગેરેથી મૃત્યુ અને અન્ય ઘટનાઓ-દૂર્ઘટનાઓની માહિતી મળે છે. આવો જાણીએ આવા જ કેટલાક યોગ વિશે.

અસ્વાભાવિક મૃત્યુ યોગ
જે વ્યક્તિના બંને હાથમાં જીવન રેખા પર ક્રોસનુ ચિહ્ન હોય તો તે કુદરતી મૃત્યુ યોગ છે.
- જો આગળ વધતી વખતે વચ્ચે ક્યાંક તૂટી જાય.
- જો જીવનરેખાની શરૂઆતમાં તારાનુ ચિન્હ હોય.
- જો જીવનરેખા વાળની જેમ પાતળી અને અસ્પષ્ટ હોય.
- જીવનરેખા ખૂબ જ ઊંડી અને પહોળી હોય.
- જો જીવનરેખાનો રંગ પીળો હોય.
- જીવનરેખા પર કોઈ ધબ્બો હોય.
- જીવનરેખા શરૂઆતમાં સમૂહ જેવી હોય.
- શરૂઆતમાં જીવનરેખા બે ભાગમાં વહેંચાયેલી હોય.
- જીવનરેખા શુક્રના ક્ષેત્રમાં જતી રહી હોય.
- જો જીવનરેખા તેના મૂળ બિંદુથી શરૂ થઈને મણિબંધના બીજા છેડા સુધી પહોચતી હોય.
- જો ચંદ્ર રેખા જીવનરેખા ઓળંગીને શુક્ર પર્વત પર પહોંચતી હોય.
- જો રીંગ ફિંગર પર તારાનુ નિશાન હોય. આ સિવાય પણ સેંકડો પ્રકારના ચિહ્નો છે.
શું હોય છે અસ્વાભાવિક મૃત્યુ
કોઈ રહસ્યમય રોગને કારણે મૃત્યુ, ભટકતા-ભટકતા ભૂખ અને તરસથી મૃત્યુ, પ્રાણીઓના પગ નીચે કચડાઈ જવાથી, પાણીમાં ડૂબી જવાથી, આગ લાગવાથી, વાહન અકસ્માતને કારણે, વીજ કરંટથી, જેલમાં હોવાને કારણે, ઘરની નીચે દટાઈ જવાને કારણે, વૃક્ષના પડી જવાથી, કોઈના દ્વારા ઝેર આપવાથી, કોઈ પારિવારિક મામલામાં ફસાઈ જવાથી થતા મૃત્યુને અસ્વાભાવિક મૃત્યુ કહેવાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
