પાર્ટનરે કહ્યું છે આઈ લવ યુ, તો તેમની રાશિ દ્વારા જાણી લો અર્થ
શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે તમારા પાસેથી ત્રણ મેડિકલ વર્ડ્ઝ સાંભળવા કેટલા બેચેન રહે છે ? કેટલાક લોકોને આ ત્રણ શબ્દો કહેવામાં ખૂબ જ અસમંજસ થાય છે.
શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે તમારા પાસેથી ત્રણ મેડિકલ વર્ડ્ઝ સાંભળવા કેટલા બેચેન રહે છે ? કેટલાક લોકોને આ ત્રણ શબ્દો કહેવામાં ખૂબ જ અસમંજસ થાય છે.
આજે અમે તમને જણાવીશું રાશિ અનુસાર કોઈને આઈ લવ યુ કહેવાનો અર્થ શું થાય છે.

મેષ (21 માર્ચ – 20 એપ્રિલ)
મેષ રાશિના જાતકો સ્પષ્ટ વાત કરે છે. જ્યારે તેઓ કોઈ વાત પર અડગ રહે છે, તો પીછેહટ નથી કરતા. પ્રેમમાં તેમનાથી વધુ સારો પ્રેમી કોઈ હોઈ ન શકે. એક વખત તેઓ કમિટમેન્ટ કરે તો પછી પૂરી પણ કરે છે. આ રાશિના લોકોનો સ્વભાવ પ્રામાણિક અને સમર્પિત હોય છે. જો તે તમને આઈ લવ યુ કહે તો માની લો કે પૂરા દિલથી તમને પ્રેમ કરે છે.

વ્રુષભ (21 એપ્રિલથી - 20 મે)
આ રાશિના જાતકો રિલેશનશિપ, ખાસ કરીને પ્રેમમાં શંકાશીલ હોય છે. પરંતુ જ્યારે તેઓ કોઈના પર ભરોસો કરે તો પછી તેમના માટે ખૂબ પ્રામાણિક હોય છે. વ્રુષભ રાશિના લોકો જો તમને થ્રી મેજિકલ વર્ડઝ કહે તો સમજો કે તેમને તમારા પર પૂરો ભરોસો છે.

મિથુન (21 મે – 20 જૂન)
મિથુન રાશિના લોકો ખૂબ જ વાતોડિયા હોય છે, પરંતુ તેમને પર્સનલ મામલે વાતો કરવી પસંદ નથી. કેટલીકવાર તેઓ પોતાની ભાવનાઓને લઈને નિશ્ચિત નથી હોતા. આ રાશિના લોકો તમને આઈ લવ યુ કહે તો સમજો કે તમે એ લોકોમાંના છો જંમની સાથે આ રાશિના લોકો ખુલીને વાત કરી શકે છે.

કર્ક ( 21 જૂન- 22 જુલાઈ)
કર્ક રાશિના લોકો બહારથી તોફાની દેખાય છે પરંતુ તેઓ નિયમિત હોય છે. તેઓ ખૂબ જ લાગણીશીલ પણ હોય છે. પોતાના સંબંધોમાં તે ગાઢ રીતે જોડાયેલા હોય છે. જો કર્ક રાશિના લોકો તમને આઈ લવ યુ કહે તો સમજો કે તેઓ આખી જિંદગી તમારી સાથે વીતાવવા ઈચ્છે છે.

સિંહ ( 23 જુલાઈ – 22 ઓગસ્ટ)
સિંહ રાશિના લોકોનું દિલ જીતવું ખૂબ જ અઘું હોય છે. તેમને બધા લોકો ગમે છે, પરંતુ તેમના દિલમાં ખાસ ઓછા લોકો હોય છે. તેઓ તમારા કપડા કે લૂકના વખાણ કેર તો એનો અર્થ એ નથી કે તેમના દિલમાં તમે જગ્યા બનાવી છે. જ્યારે તેઓ કોઈના પ્રેમમાં પડે છે, તો તે વાતને લઈ નિશ્ચિત હોય છે.

કન્યા ( 23 ઓગસ્ટ - 22 સપ્ટેમ્બર)
કન્યા રાશિના જાતકો સુરક્ષિત અને સહજ લવ લાઈફ ઈચ્છે છે. તેઓ ખૂબ જ સતર્ક હોય છે અને ક્યારેક ક્યારેક રૂઢિચૂસ્ત પણ લાગે છે. તેઓ આઈ લવ યુ કહે તો તેનો અર્થ છે કે તેઓ સંપૂર્ણ રીતે તમારા પ્રેમમાં પડી ચૂક્યા છે. અને તમારી સાથે લાંબા સમય સુધી રહેવા ઈચ્છે છે. તેઓ કોઈને પ્રેમ કરવા માટે જોર જબરજસ્તી નથી કરતા.

તુલા (23 સપ્ટેમ્બર – 22 ઓક્ટોબર)
તુલા રાશિના જાતકો તમારી સ્થિતિને સારી રીતે સમજે છે પરંતુ તેમની એક જ મુશ્કેલી હોય છે કે તોએ પોતાની જ લાગણીઓની દિવાલ બનાવી લે છે. આ રાશિના લોકોને પ્રેમ થઈ જાય તો તેઓ સંબંધને ખુશ બનાવવા તમામ કોશિશ કરે છે. તેઓ ખૂબ જ પ્રામાણિક અને કેરિંગ હોય છે. ફક્ત પ્રેમને લઈને જ નહીં પરંતુ બાકીના સંબંધોને લઈને પણ પ્રામાણિક હોય છે. તેમના આઈ લવ યુ કહેવાનો અર્થ છે, તેઓ તમને સમજે છે, અને તેમની જિંદગીમાં તમારી જરૂર છે.

વ્રુશ્વિક ( 23 ઓક્ટોબર – 21 નવેમ્બર)
આ રાશિના લોકો ઈર્ષાળુ હોય છે. જો તેમે તેમના હરીફ છો તો તેઓ તમારા પ્રેમમાં પડી શકે છે. રિલેશન શિપમાં હોવા પર તેઓ તમને કોઈને કોઈ રીતે મુસીબતમાંથી બચાવી લે છે. તેઓ બીજા સામે પોતાનો પ્રેમ વ્યક્ત નથી કરતા. પરંતુ પોતાના દિલમાં તમારા માટે ઢગલાબંધ લાગણી છુપાવી રાખે છે.

ધનુ (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)
ધનુ રાશિના જાતકોને કોઈ પણ ચીજમાં આઝાદી પસંદ હોય છે. તેઓ ખૂબ જ ઝડપથી કંટાળી જાય છે. તેમના આઈ લવ યુ કહેવાનો મતલબ છે કે તેઓ તમને પ્રેમ કરે છે. પરંતુ તેમની નિષ્કાળઝીને કારણે તેમનો સંબંધ ઝડપથી તૂટી જાય છે. પરંતુ એવુ નથી કે તેઓ પોતાના સંબંધ લાંબા સમય માટે ટકાવી નથી શક્તા.

મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી )
મકર રાશિના જાતકોને કામ કરવું ખૂબ જ પસંદ છે. તેઓ પોતાના કરિયર અને કામને લઈ ખૂબ જ ગંભીર હોય છે. તેમના માટે સફળતા મેળવવી ખૂબ જરૂરી છે. આ રાશિના જાતકોને પોતાના માર્ગમાં કોઈ મુશ્કેલી નથી જોઈતી. જો કોઈ તેમના અને તેમની પ્રોફેશનલ લાઈફની વચ્ચે આવે તો તેઓ ઝડપથી ઈરિટેટ થાય છે. જો આ રાશિના જાતકો તમને આઈ લવ યુ કહે તો સમજો કે તમે ખૂબ જ લકી છો. અને કામ કરતા પણ તેમને તમે વધુ પ્રિય છો.

કુંભ ( 20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી )
આ રાશિના જાતકો પ્રેમ મામલે ગંભીર નથી હોતા. તેઓ જો એકવાર નિર્ણય કરી લે તો પોતાના સંબંધને છેલ્લા શ્વાસ સુધી નિભાવે છે. તેમના માટે આઈ લવ યુ કહેવાના બે અર્થ હોઈ શકે છે, એક તો તેઓ તમારી સાથે આખી જિંદગી વીતાવવા ઈચ્છે છે, અને બીજુ તેમને તમારી સાથે લાંબા સમય સુધી નથી રહેવું.

મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)
મીન રાશિના જાતકો રોમેન્ટિક, ઈમાનદાર, કેરિંગ અને શાંત હોય છે. તેઓ ખૂબ જ ઈમોશનલ હોય છે. દરેક મામલે તેઓ માફ કરવા જેવું મોટુ દિલ રાખે છે. એ ભલે તમારી દરેક ભૂલ માફ કરે પરંતુ એક વખત તેમણે નિર્ણય કર્યો તો તેઓ તમને છોડીને જ ઝંપશે. તેમનો તમને પ્રેમ કરવાનો અર્થ છે કે તમે જેવા છો તેવા જ તેમને ગમો છો. તેમની સાથે દગો કરવો તમને ભારે પડી શકે છે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
