Mangal Gochar 2022 : મંગળ કરશે મિથુન રાશિમાં ગોચર, આ 5 રાશિને થશે લાભ
મંગળ ગ્રહને સાહસ, પરાક્રમ, ભૂમિ, વિવાહના કારક માનવામાં આવે છે. મંગળ ગ્રહ મિથુન રાશિમાં ગોચર કર્યું છે. મંગળ 13 નવેમ્બર સુધી મિથુન રાશિમાં રહેશે. આ દરમિયાન તમામ 12 રાશિના જાતકો પર અસર થશે.
Mangal Gochar 2022 : મંગળ ગ્રહને સાહસ, પરાક્રમ, ભૂમિ, વિવાહના કારક માનવામાં આવે છે. મંગળ ગ્રહ મિથુન રાશિમાં ગોચર કર્યું છે. મંગળ 13 નવેમ્બર સુધી મિથુન રાશિમાં રહેશે. આ દરમિયાન તમામ 12 રાશિના જાતકો પર અસર થશે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે.
કુંડળીમાં મંગળ ગ્રહ અશુભ થઇ જાય તો જાતકનું જીવન ઘણી સમસ્યાઓથી ઘેરાઇ જાય છે. જો મંગળ ગ્રહ શુભ થાય છે તો, જાતકનું જીવન ખુશીઓથી ભરી દે છે. આજે અમે તમને જણાવીએ કે મંગળ ગોચર કઇ કઇ રાશિઓને શુભ પરિણામ આપશે?

મેષ રાશિના જાતકો પર મંગળ ગોચરની અસર -
મંગળ ગોચર મેષ રાશિના લોકોને શુભ ફળ આપશે. કાર્યસ્થળ પર તમારી ઉર્જા અને કામ પ્રત્યે એકાગ્રતા જોવા લાયક રહેશે. તેનાથીવખાણ અને પ્રમોશનનો માર્ગ ખુલશે. પૈસાથી ફાયદો થશે, પરંતુ તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખો.

સિંહ રાશિના જાતકો પર મંગળ ગોચરની અસર -
સિંહ રાશિના લોકો માટે મંગળ પરિવર્તન અધૂરી ઈચ્છાઓ પૂરી કરનાર છે. અટકેલા તમામ કામ પૂરા થશે. આર્થિક પ્રગતિ થશે.આ સમય તમારા માટે ઉર્જાથી ભરપૂર રહેશે. તમારું વિવાહિત જીવન ઘણું સારું રહેશે. આ સાથે જીવનસાથી સાથે રોમેન્ટિક સમય પસાર થશે.

કન્યા રાશિના જાતકો પર મંગળ ગોચરની અસર -
મંગળના રાશિ પરિવર્તનથી કન્યા રાશિના જાતકોને કરિયરમાં જબરદસ્ત લાભ મળશે. પ્રમોશન મળી શકે છે. આવકમાં વધારો થશે.મોટો ધન લાભ થઈ શકે છે. ઘરની દરેક વ્યક્તિ સાથે સંબંધો સારા રહેશે.

મકર રાશિના જાતકો પર મંગળ ગોચરની અસર -
મંગળનું ગોચર મકર રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ અપાવશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારો દેખાવ કરશે. વ્યાપારીઓમહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. વેપારમાં વધારો થવાથી સુખ અને લાભ થશે. પૈસા માટે નવા રસ્તાઓ આવશે.

મીન રાશિના જાતકો પર મંગળ ગોચરની અસર -
મીન રાશિના લોકોના જીવનમાં આર્થિક સમૃદ્ધિ વધશે. જમીન-મકાનથી લાભ થશે. એક સારો સોદો હોય શકે છે. વેપારમાં વધારોથશે.
વિસ્તરણ યોજના અમલમાં મૂકવાનો હવે યોગ્ય સમય છે. પરિવારમાં દરેકનો સહયોગ મળશે. વિવાહિત લોકોનું જીવન સારું રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
