Chandra Grahan 2023: ભારતના આ શહેરોમાં આજે દેખાશે વર્ષનુ પહેલુ ચંદ્ર ગ્રહણ, અહીં જાણો સમય
Chandra Grahan 2023: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આજે થઈ રહ્યુ છે. જો કે, ભારતના લોકો આ અંગે થોડી મૂંઝવણમાં છે કારણ કે જ્યોતિષીઓ કહી રહ્યા છે કે આ ગ્રહણ ભારતમાં અસરકારક નથી અને તે દેખાશે નહીં. તેથી તેનો સુતક સમયગાળો માન્ય ગણાશે નહિ. ધાર્મિક વિધિઓ પર પણ તેની અસર નહિ થાય.
પરંતુ TimeandDate.comના જણાવ્યા અનુસાર, આ ગ્રહણ ભારતના અમુક ભાગોમાં દેખાશે. તેઓ તેમની યુટ્યુબ ચેનલ પર તેનુ જીવંત પ્રસારણ પણ કરશે. આજનું ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ છે, જે ખૂબ જ દુર્લભ હોય છે.

આ ગ્રહણમાં ચંદ્ર પેનમ્બ્રાની અંદર છે, જેના કારણે તે ખૂબ જ મધ્યમ સૂર્યપ્રકાશ મેળવે છે. TimeandDate.com એ એમ પણ કહ્યું છે કે જો હવામાન ચોખ્ખું રહેશે તો ભારતના કેટલાક શહેરોમાં તે સરળતાથી જોઈ શકાશે.
નવી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, વારાણસી, મથુરા, પુણે, સુરત, કાનપુર, વિશાખાપટ્ટનમ, પટના, ઉટી, ચંદીગઢ, ઉજ્જૈન, વારાણસી, મથુરા, ઈમ્ફાલ, ઈટાનગર, કોહિમા.
ભારતના આ શહેરોમાં આ સમયે ચંદ્ર ગ્રહણ દેખાશે (Timeanddate.com)
- નવી દિલ્હી: રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
- મુંબઈઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
- ગુરુગ્રામઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
- હૈદરાબાદઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
- બેંગલુરુઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
- ચેન્નઈઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
- કોલકત્તાઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
- ભોપાલઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
- ચંદીગઢઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
- પટનાઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
- અમદાવાદઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
- વિશાખાપટ્ટનમઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
- ગુવાહાટીઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
- રાંચીઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
- ઈમ્ફાલઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
- ઈટાનગરઃ રાતે 8:44(મે 5)થી 1:01 વાગ્યા સુધી(6 મે)
આ ચંદ્રગ્રહણ યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એન્ટાર્કટિકા, પેસિફિક એટલાન્ટિક અને હિંદ મહાસાગરના લોકો જોઈ શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
