Astrological Benefits of Camphor in Gujarati : જાણો કપૂરના વાસ્તુ અને જ્યોતિષીય ફાયદાઓ
ધાર્મિક માન્યતાઓ અને વાસ્તુ શાસ્ત્રમાં પણ મહત્વ આપવામાં આવે છે. કપૂરથી જોડાયેલા એવા ઉપાયોવિશે જાણીશું જેનાથી તમને રોજીંદા જીવનમાં ઘણા કારગત છે.
Astrological Benefits of Camphor in Gujarati : વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં કપૂરને અતિ શુદ્ધ માનવામાં આવ્યું છે. કપૂરનો ઉપયોગ પૂજા-પાઠ અને શુભ કાર્યો તેમજ હવનમાં થાય છે. આ સાથે એવી પણ માન્યતા છે કે, કપૂર બાળવાથી વાતાવરણમાં શુદ્ધ થાય છે.

આ સાથે સાથે સકારાત્મક ઉર્જા પણ વધે છે. ધાર્મિક માન્યતાઓ અને વાસ્તુ શાસ્ત્રમાં પણ મહત્વ આપવામાં આવે છે. કપૂરથી જોડાયેલા એવા ઉપાયોવિશે જાણીશું જેનાથી તમને રોજીંદા જીવનમાં ઘણા કારગત છે.

કપૂર બાળવાના ફાયદા
પૂજા-આરતીમાં કપૂર બાળવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કપૂર નકારાત્મક ઊર્જાને દૂર કરવાની સાથે તમારા ઘરમાં સકારાત્મકતા લાવેછે.
જેના કારણે ઘરમાં સુખ-શાંતિનો વાસ રહે છે. જો તમારા ઘરમાં કોઈ કામ યોગ્ય રીતે નથી થઈ રહ્યું અથવા કામમાં કોઈ અડચણ આવીરહી છે, તો તમે લોબાન સાથે કપૂર સળગાવી શકો છો. તેના પરિણામો તમને ટૂંક સમયમાં જોવા મળશે.

રસોડામાં સળગાવો કપૂર
રાત્રે રસોઈ કર્યા બાદ સૂતા પહેલા રસોડું સાફ કર્યા બાદ ચાંદીની વાટકીમાં લવિંગ સાથે કપૂર સળગાવી દો. દરરોજ આવું કરવાથી તમારાઘરમાં ધન અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે.

શનિવારે કપૂરના તેલથી સ્નાન કરો
જો તમે સ્નાન કરતી વખતે કપૂરના થોડા ટીપાં નાખો છો, તો તે તમારા શુક્ર દોષને દૂર કરે છે. આ સાથે જો તમે શનિવારના રોજ કપૂર અનેચમેલીના તેલને લગાવો છો, તો તેનાથી તમારા રાહુ, કેતુ અને શનિદોષ પણ દૂર થાય છે.

રાત્રે કપૂર બાળો
જો તમને રાત્રે ખરાબ સપના આવે છે, તો રાત્રે સૂતા પહેલા બેડરૂમમાં કપૂર સળગાવી દો. તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે. આ સાથે સકારાત્મક ઉર્જા મળે છે.

ખિસ્સામાં રાખો કપૂર
ધન લાભ માટે તમે સફેદ કપડામાં કપૂર બાંધીને તમારા ખિસ્સામાં રાખી શકો છો. જેના કારણે તમારી પાસે પૈસાની કમી નહીં રહે. આનીસાથે અચાનક ધન લાભ થવાની સંભાવના બની શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
