ગુરુ પુષ્પ અને સર્વાર્થસિદ્ધિ યોગ સાથે વિદાય લેશે વર્ષ 2020
ગુરુ પુષ્પ અને સર્વાર્થસિદ્ધિ યોગ સાથે વિદાય લેશે વર્ષ 2020
Pushya Nakshatra Effect: વર્ષ 2020 આખી દુનિયામાં કોરોના મહામારી માટે હંમેશા યાદ રખાશે. આખું વર્ષ આ મહામારીએ દુનિયામાં ઉથલ પાથલ મચાવી રાખી દીધી. ભારતમાં પણ લાખો નોકરીઓ ચાલી ગઈ, લાખો કરોડો નાના-મોટા બિઝનેસ બંધ થઈ ગયા. લાખો લોકોના જીવ ચાલ્યા ગયા. પરંતુ સુખદ એ છે કે અનેક દેશોએ આ મહામારીની વેક્સીન તલાશી લીધી છે અને ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે જલદી જ આ બીમારીને રોકવાની દિશામાં પગલું માંડવામાં આવી શકે છે. ઉથલ પાથલ ભરેલા વર્ષના અંતિમ દિવસે અનેક શુભ સંયોગથી ભરેલું છે.

પૌષ કૃષ્ણ પ્રતિપદા 31 ડિસેમ્બરે ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોવાથી ગુરુ પુષ્યનો શુભ યોગ બન્યો છે. આ દિવસ સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. જો કે પુષ્ય નક્ષત્ર 31 ડિસેમ્બરે સાંજે 7.47 વાગ્યેથી પ્રારંભ થશે અને આગલા દિવસે 1 જાન્યુઆરી 2021ની રાત્રીએ 8.14 વાગ્યા સુધી રહેશે.
ગુરુ પુષ્યના સંયોગમાં શું કરવું
- ગુરુ પુષ્ય નક્ષત્રમાં કરાયેલા કાર્યો સ્થાયી હોય છે. ખરીદી કરવા માટે આ નક્ષત્ર સર્વોત્તમ માનવામાં આવ્યું છે. જેમાં કરેલી ખરીદી પણ સ્થાયી હોય છે.
- ગુરુ પુષ્યમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સમસ્ત ભોગ-સુખ પ્રાપ્ત થાય છે.
- આ નક્ષત્ર ગુરુ અને શનિનું પ્રતિનિધિત્વ કરે છે. આ બંને ગ્રહોની પીડા આ દિવસે દૂર કરી શકાય છે.
- અવિવાહિત યુવક-યુવતીઓ જેમના વિવાહમાં સમસ્યા આવી રહી છે, તેઓ આ દિવસે કેળના વૃક્ષની પૂજા કરે. કેળની જળ કાઢી તેને ગંગાજળ અને કાચાં દૂધથી ધોઈ હળદરમાં લપેટી પીળા કપડામાં બાંધી તમારી પાસે રાખો. જેનાથી વિવાહની બાધા દૂર થાય.
- આ દિવસે હળદરની કાચી ગાંઠને પીળા કપડામાં બાંધી તિજોરીમાં રાખવાથી ધન-સુખની પ્રાપ્તિ થાય છે.
- ગુરુ ગ્રહની પીડા દૂર કરવા અને ગૂરૂને મજબૂત બનાવવા માટે આ દિવસે ભગવાન વિષ્ણુનો શ્રૃંગાર પીળા રંગે કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
