મિથુન પ્રેમ રાશિફળ 2023(Gemini Love Horoscope): પ્રેમ સંબંધો માટે શુભ છે વર્ષ
મિથુન રાશિ માટે આવનારા નવા વર્ષ 2023 દરમિયાન પ્રેમ રાશિફળ કેવુ રહેશે તે અહીં જાણો.
મિથુન પ્રેમ રાશિફળ 2023: મિથુન રાશિના લોકો માટે વર્ષ 2023 પ્રેમ અને લગ્નની દ્રષ્ટિએ સરેરાશ સાબિત થશે. વર્ષના પ્રથમ ચાર મહિનામાં એટલે કે એપ્રિલ સુધી પ્રેમ અને દાંપત્ય જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. જીવનસાથી સાથે નાની-નાની બાબતોમાં મતભેદ થશે. ગ્રહોની ચાલ એવી રહેશે કે તમે ઈચ્છો તો પણ સંબંધોમાં તકરાર ટાળી શકશો નહિ. જો કે, તમે જેટલુ ઓછુ બોલશો તેટલુ સારુ રહેશે. ખાસ કરીને જાન્યુઆરીમાં બિનજરૂરી દલીલો, વાદ-વિવાદ વગેરે થવાની સંભાવના છે.

પ્રેમ મળવાના પૂરેપૂરા યોગ
એપ્રિલમાં ગુરુ ગ્રહના રાશિ પરિવર્તનની સાથે જ પંચમ અને સપ્તમ તેની શુભ દ્રષ્ટિના કારણે સંબંધો સુધરશે. પરસ્પર પ્રેમ વધશે, લગ્નજીવનમાં મધુરતા આવશે. આ દરમિયાન જેમના જૂના સંબંધો છૂટી ગયા છે તે પણ ફરી પાછા આવશે. જીવનસાથી સાથે નિકટતા વધશે. જેઓ પ્રેમમાં છે તેઓ લગ્ન કરી શકે છે અને જેઓ સિંગલ છે તેમને પ્રેમ મળવાના પૂરા યોગ બની રહ્યા છે. ઓક્ટોબર 2023 પછીનો સમય પ્રેમ સંબંધો માટે વધુ શુભ છે. અપરિણીત લોકોના લગ્નના યોગ બનશે. પ્રેમ અને લગ્નજીવનમાં નવી ઉર્જા અને રોમાંચ આવશે.
શુભ રત્નઃ પન્ના રત્ન ધારણ કરો
ઉપાયઃ શનિવારે વિકલાંગોને દાન કરો. ભગવાન ગણેશની પણ પૂજા કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
