Ganesh Chalisa in Gujarati: વાંચો ગણેશ ચાલીસા, તેનું મહત્વ અને લાભ
Ganesh Chalisa in Gujarati: વાંચો ગણેશ ચાલીસા, તેનું મહત્વ અને લાભ
દોહા
जय गणपति सदगुणसदन, कविवर बदन कृपाल।
विघ्न हरण मंगल करण, जय जय गिरिजालाल॥

ચોપાઈ
જય જય જય ગણપતિ ગણરાજૂ ।
મંગલ ભરણ કરણ શુભઃ કાજૂ ।।
જ ગજબદન સદન સુખદાતા ।
વિશ્વ વિનાયકા બુદ્ધિ વિધાતા ।।
વક્ર તન્ડ શુચી શુન્ડ સુહાવના ।
તિલક ત્રિપુણ્ય ભાલ મન ભાવના ।।
રાજત મણિ મુક્તન ઉર માલા ।
સ્વર્ણ મુકુટ શિર નયન વિશાલા ।।
પુસ્તક પાણિ કુઠાર ત્રિશૂલં ।
મોદક ભોગ સુગન્ધિત ફૂલં ।।
સુંદર પીતામ્બર તન સાજિત ।
ચરણ પાદુકા મુનિ મન રાજિત ।।
ધનિ શિવ સુવન ષડાનન ભ્રાતા ।
ગૌરી લાલન વિશ્વ- વિખ્યાતા ।।
રિદ્ધિ- સિદ્ધિ તવ ચંવર સુધારે ।
મુષક વાન સોહત દ્વારે ।।
કહૌ જન્મ શુભ કથા તુમ્હારી ।
અતિ શુચી પાવન મંગલકારી ।।
એક સમય ગિરિરાજ કુમારી ।
પુત્ર હેતુ તપ કીન્હા ભારી ।।
ભયો યજ્ઞ જબ પૂર્ણ અનૂપા ।
તબ પહુંચ્યો તુમ ધરી દ્વિજ રૂપા ।।
અતિથિ જાની કે ગૌરી સુખારી ।
બહુવિધિ સેવા કરી તુમ્હારી ।।
અતિ પ્રસન્ન હવૈ તુમ વર દીન્હા ।
માતુ પુત્ર હિત જો તપ કીન્હા ।।
મિલહિ પુત્ર તુહિ, બુદ્ધિ વિશાલા ।
બિના ગર્ભ ધારણ યહિ કાલા ।।
ગણનાયક ગુણ જ્ઞાન નિધાના ।
પૂજિત પ્રથમ રૂપ ભગવાના ।।
અસ કહી અન્તર્ધાન રૂપ હવૈ ।
પાલના પર બાલક સ્વરૂપ હવૈ ।।
બનિ શિશુ રૂદન જબહિં તુમ ઠાના ।
લખિ મુખ સુખ નહિં ગૌરી સમાના ।।
સકલ મગન, સુખઘમંગલ ગાવહિં ।
નાભ તે સુરન, સુમન વર્ષાવહિં ।।
શમ્ભુ, ઉમા, બહુદાન લુટાવહિં ।
સુર મુનિજન, સુત દેખન આવહિં ।।
લખિ અતિ આનંદ મંગલ સાજા ।
દેખન ભી આયે શનિ રાજા ।।
નિજ અવગુણ ગુનિ શનિ મન માહીં ।
બાલક, દેખન ચાહત નાહીં ।।
ગિરિજા કછુ મન ભેદ બઢાયો ।
ઉત્સવ મોર, ન શનિ તુહી ભાયો ।।
કહત લગે શનિ, મન સકુચાઈ ।
કા કરિહૌ, શિશુ મોહિ દિખાઈ ।।
નવિં વિશ્વાસ, ઉમા ઉર ભયઉ ।
શનિ સોં બાલક દેખન કહયઉ ।।
પદતહિં શનિ દગ કોણ પ્રકાશા ।
બાલક સિર ઉડિ ગયો આકાશા ।।
ગિરિજા ગિરી વિકલ હવૈ ધરણી ।
સો દુખ દશા ગયો નહીં વરણી ।।
હાહાકાર મચ્યૌ કૈલાશા ।
શનિ કીન્હોં લખિ સુત કો નાશા ।।
તુરત ગરુડ ચઢિ વિષ્ણુ સિધાયો ।
કાટી ચક્ર સો ગજ સિર લાયે ।।
બાલક કે ધડ ઉપર ધારયો ।
પ્રાણ મંત્ર પઢિ શંકર ડાયરો ।।
નામ ગણેશ શમ્ભુ તબ કીન્હે ।
પ્રથમ બૂજ્ય બુદ્ધિ નિધિ, વર દીન્હે ।।
બુદ્ધિ પરીક્ષા જબ શિવ કીન્હા ।
પૃથ્વી કર પ્રદક્ષિણા લીન્હા ।।
ચલે ષડાનન, ભરમિ ભુલાઈ ।
રચે બૈઠ તુમ બુદ્ધિ ઉપાઈ ।।
ચરણ માતુ-પિતુ કે ધર લીન્હેં ।
તિનકે સાત પ્રદક્ષિણ કીન્હેં ।।
ધનિ ગણેશ કહી શિવ હિયે હરષે ।
નભ તે સુરન સુમન બહુ બરસે ।।
તુમ્હરી મહિમા બુદ્ધિ બઢાઈ ।
શેષ સહસમુખ સકે ન ગાઈ ।।
મેં મતિહીન મલીન દુખારી ।
કરહૂં કૌન વિધિ વિનય તુમારી ।।
ભજત રામસુંદર પ્રભુદાસા ।
જગ પ્રયાગ, કકરા, દુર્વાસા ।।
અબ પ્રભુ દયા દીના પર કીજૈ ।
અપની શક્તિ ભક્તિ કુછ દીજૈ ।।
।। દોહા ।।
શ્રી ગણેશ યહ ચાલીસા,
પાઠ કરૈ કર ધ્યાન ।
નિત નવ મંગલ ગૃહ બસૈ,
લહે જગત સન્માન ।।
સંબંધ અપને સહસ્ત્ર દશ,
ઋષિ પંચમી દિનેશન ।
પૂર્ણ ચાલીસા ભયો,
મંગલ મૂર્તિ ગણેશ ।।
ગણેશ ચાલીસાનું મહત્વ
ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી સુખ-સૌભાગ્યમાં વધારો થાય છે. ભગવાન શ્રી ગણેશની કૃપાથિી સિદ્ધિ-બુદ્ધિ, જ્ઞાન-વિવેકની પ્રાપ્તી થાય છે. ગણેશ ચાલીસાના પ્રભાવથી માણસ ધની બને છે, તે પ્રગતિ કરે છે. તે હરેક પ્રકારના સુખનો ભાગીદાર બને છે, તેને કષ્ટ નથી થતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
